મહિસાગરમાંથી મહિલાનો મળ્યો ઝાડ પરથી લટકતો મૃતદેહ

  • Gujarat
  • December 20, 2024
  • 0 Comments

મહિસાગર જીલ્લામાં વારંવાર મહિલાઓના આપઘાતની ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે વધુ એક મહિલાનો આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.


મહિસાગરના કડાણા તાલુકાના જૂની ગોધર ગામની સીમમાં આવેલા નર્સરીથી ઝાડી વિસ્તારમાંથી એક ઝાડાના ડાળે દોરડેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેથી નજીકમાં રહેતાં સ્થાનિકોમાં ફફાટ વ્યાપ્યો છે. કારણે આ પહેલાએ આપઘાત કર્યો છે કે હત્યા થઈ છે, તે બહાર આવ્યું નથી.

કડાણા તાલુકાના ડીટવાસ પોલીસ મથક વિસ્તારના જૂની ગોધર ગામે આવેલી નર્સરીથી થોડે દૂર આવેલી જંગલ વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે. જો કે મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે બહાર આવ્યુ નથી.

આ બનાવમાં ડીટવાસ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

WomanFoundHanging #BodyDiscovered #OceanIncident #BreakingNews #CrimeNews #GujaratNews #MysteriousDeath #Investigation

Related Posts

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?
  • June 16, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર ખાતે 12 જૂનના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસે ઝડપી અને આયોજનબદ્ધ બચાવ કામગીરી હાથ ધરી હતી. ચીફ ફાયર ઓફિસર અમિત…

Continue reading
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ
  • June 16, 2025

Bhavnagar: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. ત્યારે આજે ભાવનગરમાં પણ વરસાદે ભુક્કા બોલાવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 15 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 12 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 11 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 26 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 20 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી