સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલે કર્યા ડિસ્ચાર્જ

  • India
  • February 21, 2025
  • 0 Comments
  • સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો આવતા હોસ્પિટલે કર્યા ડિસ્ચાર્જ

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને ગુરુવારે સવારે રેગ્યુલર તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે તેમની તબિયતમાં સુધારો આવ્યો હોવાના કારણે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. સુત્રોએ જણાવ્યું કે, ડોક્ટરની એક ટીમે તેમને મોનિટર કરી રહી હતી.

78 વર્ષીય સોનિયા ગાંધી જાહેરમાં છેલ્લે 13 ફેબ્રુઆરીના રોજ સંસદના બજેટ સત્ર દરમિયાન રાજ્યસભામાં જોવા મળ્યા હતા. 10 ફેબ્રુઆરીના રોજ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકારને વસ્તી ગણતરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં લગભગ 14 કરોડ લોકો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોથી વંચિત છે. તે ઉપરાંત તેમણે કહ્યું હતુ કે ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરીમાં આટલો વિલંબ કરવામાં આવ્યો છે.

રાજ્યસભામાં પોતાના પ્રથમ શૂન્યકાળમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ લાભાર્થીઓની ઓળખ 2011ની વસતી ગણતરી પ્રમાણે કરવામાં આવી રહી છે, હોવાના કારણે કરોડો લોકો અનાજથી વંચિત રહી રહ્યાં છે. સોનિયા ગાંધીએ સપ્ટેમ્બર 2013માં યુપીએ સરકાર દ્વારા રજૂ કરાયેલ NFSAને દેશની 140 કરોડ વસતી માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી.

આ પણ વાંચો-ગુજરાત બન્યું દેવાદાર; રાજ્યનું જાહેર દેવું ₹3,77,963 કરોડને પાર

Related Posts

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો
  • February 4, 2026

Narendra Modi: અમેરિકાએ ભારતને ટેરિફ રાહત આપી છે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર ૫૦% ટેરિફ માંથી ઘટાડીને ૧૮% કર્યો છે,ઉલ્લેખનીય છે કે યુએસ કોંગ્રેસમેન લિન્ડસે ગ્રેહામ પણ ભારત સામે ૫૦૦%…

Continue reading
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 3 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 2 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 4 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 6 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો