Ahmedabad: હથિયારોના ફોટા સ્ટેટ્સમાં મૂકતાં હોય તો ચેતજો, પોલીસ કરશે કાર્યવાહી

  • Gujarat
  • February 22, 2025
  • 0 Comments

Ahmedabad:  હાલ સોશિયલ મિડિયામાં રોલો પાડવા લોકો તીક્ષ્ણ હથિયારો, બંદૂક સાથે ફોટા પાડી સોશિયલ મિડિયામાં વાઈરલ કરતાં હોય છે. કેટલાંક લોકો સ્ટેટ્સ અને સ્ટોરીઓ મૂકે છે. ત્યારે હવે અમદાવાદ પોલીસે સોશિયલ મિડિયા પર ઘાતક હથિયારોની પોસ્ટ મૂકનાર સામે કાર્યવાહી કરશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાહેર સ્થળોએ ખતરનાક હથિયારો, છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો વગેરે રાખનારી વ્યક્તિઓ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપ, વોટસએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો, જ્વલનશીલ સામગ્રી હથિયારો પોસ્ટ કરશે તો પણ તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ જાણકારી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક પ્રેસ નોટ જાહેર કરી આપી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સોશિયલ મડિયામાં ઘાતક હથિયારોની તસ્વીર મૂકાનાર વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી

જાણકારી આપનનારને મળશે ઈનામ

કોઈપણ જાગૃત નાગરિક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વોટ્સએપ મોબાઇલ નંબર – 63596 25365 પર જાણ કરી શકે છે. જો તમે કોઈ ઘાતક હથિયારોની પોસ્ટની માહિતી પોલીસને આપશો તો યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે તેમ જણાવાયું છે.

આ પણ વાંચોઃ AMCના ફાયર વિભાગનો અધિકારી લાંચિયો, 65 હજારની લાંચ લેતાં રંગે હાથ પકડાયો

આ પણ વાંચોઃ RAJKOT: તમે ફૂલેકાબાજોને જોયા હશે પણ આવા નહીં, સમૂહલગ્નનું આયોજન કરી ભાગી ગયા, પોલીસે લીધી જવાબદારી

આ પણ વાંચોઃ Rajasthan: મજાક કે હેવાનિયત, મિત્રએ જ મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દેતાં આંતરડા ફાટ્યા, ક્યા બની ઘટના?

આ પણ વાંચોઃ FBI Director: મૂળ આણંદ જીલ્લાના કાશ પટેલે અમેરિકામાં મોટી જવાબદારી સંભાળી, બન્યા FBIના ડિરેક્ટર

Related Posts

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!
  • October 28, 2025

Gujarat politics:  દેશમાં ચુંટણીઓનો માહોલ છે અને આગામી ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વચ્ચે જોરદાર માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા…

Continue reading
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

  • October 28, 2025
  • 3 views
AI Minister Dialla: અલ્બાનિયામાં AI મંત્રી ડિએલા 83 બાળકોને જન્મ આપશે!! શુ આ શક્ય છે?જવાબ છે ‘હા’! જાણો કેવી રીતે!

Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

  • October 28, 2025
  • 10 views
Plutonium Deal: રશિયાએ પ્લુટોનિયમ સોદો રદ કરી અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ!, ટ્રમ્પને પુતિનની સીધી ચેલેન્જ

SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

  • October 28, 2025
  • 6 views
SIR process: SIR પ્રક્રિયાને વિપક્ષ તરફી કરોડો મતદારોના નામ ગાયબ કરી દેવાનું “ભાજપનું મહા અભિયાન” ગણાવતું વિપક્ષ!જાણો કેમ?

Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

  • October 28, 2025
  • 9 views
Gujarat politics:  ગુજરાતમાં પ્રજાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ?! સાદગીને વરેલા સરદાર પટેલની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી થશે!

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 10 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 5 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ