Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

Anand viral video:  આણંદ કલેક્ટર કચેરીમાં એક મહિલા વચેટિયા તરીકેનું કામ કરતી ઝડપાઈ છે. એક અરજદારે તેનો વીડિયો ઉતારી લેતાં સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા વચેટિયા અરજદાર પાસે દાખલો કઢાવી આપવા રુ. 1800 માગી રહી છે. આ વીડિયો વાઈરલ થયા બાદ મહિલા વિરુધ્ધ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.

‘2500 આપ્યા હોત તો કલાકમાં જ કાઢી આપત’

વાઈરલ થયેલા વીડિયોમાં મહિલા વચેટિયા અરજદારને કહે છે કે 2500 રુપિયા આપ્યા હોત તો કલાકમાં દાખલો જ આપી દેત. વધુમાં કહ્યું હતુ કે અત્યારે ન હોય તો પૈસા ચાલશે પણ દાખલો લેવા આવો ત્યારે પૂરા આપવા પડશે. અંતે મહિલાએ રુ. 1800 સ્વીકાર્યા હોવાનું નજરે પડે છે.

આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ કહ્યું કે આ વીડિયો કલેક્ટર કચેરી કમ્પાઉન્ડનો છે. છેલ્લા દોઢ વર્ષથી કચેરી પરિસરમાં એજન્ટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વીડિયો વાઈરલ થયા બાદ નાણાં માગનાર મહિલા વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આણંદ કલેક્ટર કચેરીમાંથી આ અગાઉ પણ 9 વચેટિયાઓ ઝડપાયા હતા. સાથ જ તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારથી કલેક્ટર કચેરીમાં બિન અધિકૃત કે વચેટિયાના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં મહિલા આ રીતે રુપિયાની માગણી કરતાં ઝડપતાં કલેક્ટર કચેરીની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચોઃ Surat: સિવિલ હોસ્પિટલમાં 17 વર્ષિય બાળકનું મોત, હોસ્પિટલ પર શું લાગ્યા આક્ષેપ?

આ પણ વાંચોઃ BHARUCH: લગ્નમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકી, વર પરણવા જાયે તે પહેલા વરઘોડામાં મારામારી

આ પણ વાંચોઃ હવે ગાંધીનગરમાં લેબ ટેક્નિશિયનોનું ઉપવાસ આંદોલન, જાણો કેમ ઉપવાસ પર ઉતર્યા? |Lab Technician Movement

આ પણ વાંચોઃ Anand: સરકારે સ્વામિનારાયણ ગુરુકુળ માટે જમીન બારોબાર આપી દેતાં અમિત ચાવડાએ શું કહ્યું?

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 2 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 5 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?