India vs New Zealand: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ભારતના કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા, જાણો

  • Sports
  • March 10, 2025
  • 2 Comments

India vs New Zealand Champions Trophy Final 2025: 12 વર્ષ પછી ભારત ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીત્યો છે. ગઈકાલે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી લીધી છે.

ન્યૂઝીલેન્ડે આપેલા 252 રન  ટાર્ગેટ સામે 254 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે આ લક્ષ્ય 49 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતુ. રવિન્દ્ર જાડેજાએ 49મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને ફાઇનલમાં જીત અપાવી. જેથી પીએમ મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને આ જીત પર અભિનંદન પાઠવ્યા છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લી વખત ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માં રમાઈ હતી. ભારત ફાઇનલમાં પહોંચ્યું, પણ પાકિસ્તાનની ટીમ જીતી ગઈ હતી. 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી હતી, ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. 2002 માં, ભારત અને શ્રીલંકા સંયુક્ત વિજેતા હતા.

કોણે કેટલા રન બનાવ્યા?

કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 76 રન બનાવ્યા. જ્યારે શુભમન ગિલે 31, વિરાટ કોહલીએ 1, શ્રેયસ ઐયરે 48, અક્ષર પટેલે 29 રન બનાવ્યા હતા. અંતે હાર્દિક પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો. જ્યારે કેએલ રાહુલ 34 રન, રવિન્દ્ર જાડેજા 9 રન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ અમેરિકામાં હિન્દુ મંદિરમાં થયેલી તોડફોડ પર કોંગ્રેસ અને વિદેશ મંત્રાલયે શું કહ્યું?

આ પણ વાંચોઃ ભારત વર્લ્ડ ચેમ્પિયન; રોમાંચક મેચમાં અજય ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે મેળવી જીત

Related Posts

IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
  • March 9, 2026

IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

Continue reading
India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
  • March 8, 2026

India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

  • August 4, 2026
  • 3 views
Udhayanidhi Stalin Arrest: ઉદયનિધિ સ્ટાલિન સામે FIR બાદ પોલીસ એક્શન, ચેન્નઈ નિવાસસ્થાનેથી ધરપકડ

Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

  • August 4, 2026
  • 5 views
Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા

Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

  • August 4, 2026
  • 4 views
Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાઓના કથિત પેપર લીક સામે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર, ભૂખ હડતાળથી લઈને વિધાનસભા કૂચ સુધી લડત તેજ

Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

  • August 4, 2026
  • 7 views
Pending Court Cases India: દેશની અદાલતોમાં 5.64 કરોડ કેસો બાકી, હાઈકોર્ટમાં 30 વર્ષ જૂના 80 હજારથી વધુ કેસ

Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

  • August 4, 2026
  • 7 views
Women Scheme India: ચૂંટણીના વચનો સામે બજેટની હકીકત! દિલ્હીથી કર્ણાટક સુધી મહિલા સહાય યોજનાઓમાં મોટા ફેરફાર

SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત

  • August 4, 2026
  • 5 views
SC Student Protest FIR: FIR પાછી ખેંચવા પર સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, ગંભીર ગુનામાં સંડોવાયેલા પ્રદર્શનકારીઓને નહીં મળે રાહત