Gujarat heatwave: આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે, હીટવેવની આગાહી

Gujarat heatwave: હવે ગુજરાતમાં જબ્બર ગરમી પડી રહી છે. આકરો ઉનાળો શરુ થઈ ગયો છે. બપોરે સહેવાઈ નહીં તેવી ગરમી પડી રહી છે. ત્યારે આજની(10 માર્ચ) ગરમીની વાત કરવામાં આવે તો 40 ડિગ્રી પાર તાપમાનનો પારો જઈ શકે છે. જેથી પુષ્કળ ગરમીનો અહેસાસ થઈ શકે છે. સાથે સાથે હિટવેવની પણ આગાહી કરાઈ છે. જેથી ભરબપોરે કોઈપણ કામ માટે બહારની નિકળો છો તે સેફ્ટી સાથે બહાર નીકળવું હિતવાક છે.

ગુજરાતના 13 જીલ્લા ભૂક્કા કાઢતો તાપ પડશે

ગુજરાતના 13 જિલ્લામાં આજે ગરમી ભુક્કા કાઢશે. તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે. આજે 10થી 13 માર્ચ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે.

નીચે પ્રમાણેના જીલ્લામાંઓમાં યલો એલર્ટ

બનાસકાંઠા
કચ્છ, અમદાવાદ
સાબરકાંઠા
ગાંધીનગર
સુરેન્દ્રનગર
રાજકોટ
બોટાદ
અમરેલી
ભાવનગર
જૂનાગઢ
વલસાડ
સુરત

આ પણ વાંચોઃ India vs New Zealand: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ભારતના કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા, જાણો

આ પણ વાંચોઃ અમેરિકામાં હિન્દુ મંદિરમાં થયેલી તોડફોડ પર કોંગ્રેસ અને વિદેશ મંત્રાલયે શું કહ્યું?

  • Related Posts

    Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું
    • October 13, 2026

    Gandhinagar Municipal Election Results: ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી…

    Continue reading
    Jignesh Mevani FIR: જીગ્નેશ મેવાણી સામે 24 કલાકમાં બીજી FIR, શું છે સમગ્ર મામલો?
    • October 12, 2026

    Jignesh Mevani FIR: ગુજરાતના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ વધી છે. તેમની સામે 24 કલાકની અંદર બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હોવાનો અહેવાલ સામે આવ્યો છે. પ્રથમ ફરિયાદ ગાંધીનગરના પેથાપુર પોલીસ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

    • October 13, 2026
    • 2 views
    Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું

    Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

    • October 13, 2026
    • 5 views
    Shehzad Akbar-Asim Munir: ઇમરાન ખાનના ભૂતપૂર્વ સહયોગીનો આરોપ, આસિમ મુનીર પાકિસ્તાનની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો

    Kuno Cheetah Death 2026: કુનોમાં વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત, 2026માં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

    • October 13, 2026
    • 7 views
    Kuno Cheetah Death 2026: કુનોમાં વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત, 2026માં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

    Viksit Bharat 2047 Vision: ‘વિકસિત ભારત 2047’ પર સવાલ, શું મોદીના સૂત્રથી યુવાનોનો મોહભંગ થઈ રહ્યો છે?

    • October 13, 2026
    • 7 views
    Viksit Bharat 2047 Vision: ‘વિકસિત ભારત 2047’ પર સવાલ, શું મોદીના સૂત્રથી યુવાનોનો મોહભંગ થઈ રહ્યો છે?

    Kerala Congress Internal Conflict: સતીશનની જીત વચ્ચે કોંગ્રેસમાં અસંતોષ, અદૂર પ્રકાશના નિવેદનથી આંતરિક વિખવાદ ચર્ચામાં

    • October 13, 2026
    • 7 views
    Kerala Congress Internal Conflict: સતીશનની જીત વચ્ચે કોંગ્રેસમાં અસંતોષ, અદૂર પ્રકાશના નિવેદનથી આંતરિક વિખવાદ ચર્ચામાં

    INDIA Alliance SC Petition: રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, મતદાર યાદી મુદ્દે 10 મોટી માગણીઓ

    • October 13, 2026
    • 8 views
    INDIA Alliance SC Petition: રાહુલ ગાંધી સહિત 11 વિપક્ષી નેતાઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, મતદાર યાદી મુદ્દે 10 મોટી માગણીઓ