Bharuch Murder Case: દંપિતની હત્યા પરથી પરદો ઉઠ્યો: જમાઈ જ નીકળ્યો હત્યારો, વાંચો વધુ

Bharuch Murder Case: ભરૂચના વાલીયામાં શિક્ષક દંપતીની હત્યા મામલે મોટો ખુલાસો થયો થયો છે. પોલીસે સઘન તપાસ હાથ ધરી હત્યારા જમાઈને ઝડપી લીધો છે. જમાઈને શેર માર્કેટમાં ખોટ જતાં નાણાં મેળવવાની લાલચમાં શિક્ષક દંપતિની  જમાઈએ હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યુ છે. જેથી વાલિયા પોલીસે હાલ આરોપી જમાઈ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર ભરૂચના વાલીયામાં ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની હત્યા થઈ હતી. જમાઈને શેર માર્કેટમાં 35 લાખની ખોટ ગઈ હતી. જે ભરપાઈ કરવા વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક જીતેન્દ્રસિંહ બોરાધરા અને તેમના પત્ની લતા બોરાધરાના તીક્ષ્ણ હત્યારો વડે હત્યા કરી નાખી હતી.

જમાઈ માઇ વિવેક દુબે કરીએ કરી હત્યા

હત્યાનો ભોગ બનેલા શિક્ષક દંપતિનો જમાઈ શેર માર્કેટમાં રુપિયા રોકતો હતો. જો કે શેર માર્કેટમાં ખોટ જતાં તેના 35 લાખ ડૂબી ગયા હતા. જેથી આર્થિક સંકડામણમાં આવેલા જમાઈ માઇ વિવેક દુબે પર દેવું પણ થઈ ગયું હતુ. જેથી તેણે આ દેવું ચૂકવવા અને વધુ કમાણી કરવા માટે સાસુ-સસારની હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી જમાઈ પાસેથી લૂંટના 43 હજાર રૂપિયા અને સોનાના દાગીના કબજે કર્યા છે. હાલ પોલીસે જમાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જમાઈ જ હત્યારો નીકળતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. લોકો વિશ્વાસથી સંબંધ બાંધતાં હોય છે. ત્યારે આવી ઘટનાઓ માનવતા અને આ દુનિયાના સંબંધ પરથી વિશ્વાસ ઓછો કરવાનું કામ કરે છે. દુનિયામાં રોજેરોજ હત્યા, બળાત્કાર, છેતપીંડ સહિતના બનાવો એક માનવ તરીકે ન શોભે તેવા કરતાં હોય છે. જેથી આ દુનિયના લોકો, સમાજમાં એક ખોટો સંદેશ જાય છે.

આ પણ વાંચોઃ Gujarat heatwave: આજે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે, હીટવેવની આગાહી

આ પણ વાંચોઃ India vs New Zealand: ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, ભારતના કયા ખેલાડીએ કેટલા રન બનાવ્યા, જાણો

આ પણ વાંચોઃGir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 2 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 2 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 9 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ