Ahmedabad: આરોપીને પકડવા ગયેલી પોલીસકર્મીઓ પર માથાભારે શખ્સનો હુમલો

Ahmedabad: હવે ગુજરાતમાં અસામજિક તત્વો પોલીસને પણ ગાઠતાં નથી. ત્યારે અમદાવાદમાં પોલીસકર્મીઓ સાથે મારામારીનો વધુ એક બનાવ બન્યો છે. આંબાવાડી વિસ્તારમાં  પોલીસકર્મીઓ અને આરોપી વચ્ચે બોલાચાલી થતાં હુમલો કરાયો હતો.  ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં માથાકૂટ કર્યાનો આક્ષેપ છે. એક પોલીસકર્મી દ્વારા આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.

ગાડીથી ઉડાવી દેવાની ધમકી

શહેરના આંબાવાડી વિસ્તારમાં ફિરંગી પાન પાર્લર પાસે પોલીસકર્મીઓ આરોપીને પકડવા ગયા હતા. તે દરમિયાન યુવકે પોલીસ જવાનો ઉપર કર્યો હુમલો હતો. હિરેન શેખાવત નામના શખ્સને પોલીસ ગાડીમાં બેસાડતી વખતે સૌથી પહેલા પોલીસ જવાનો સાથે ઝપાઝપી કરી ત્યારબાદ બીભત્સ બોલી હતી. સાથે જ પોલીસ જવાનોને ગાડીથી ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.

પોલીસકર્મીઓ હિરેનને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા.  જ્યાં પણ ફરીથી હિરેને ગાળાગાળી કરી પોલીસકર્મીનો મોબાઈલ નીચે પટકી સ્ક્રીન પણ તોડી નાખી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ નરેશભાઈએ હિરેન વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યાહી હાથ ધરરાઈ છે.

આ પણ વાંચોઃ Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?

આ પણ વાંચોઃ Gujarat: ડિજિટલ ગુજરાત શર્માશે!, તાંત્રિક વિધિના નામે કુહાડીના ઘા ઝીકી બાળાનો જીવ લીધો, લોકોમાં ગુસ્સો

Related Posts

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…
  • August 7, 2025

Vote Theft: કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને અયોગ્ય મતદારો ઉમેરવા અને લાયક મતદારોના નામ દૂર કરવાના આરોપો પર સોગંદનામું માંગ્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ…

Continue reading
Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ
  • August 7, 2025

Surat: શ્રાવણ મહિનાથી શરુઆતથી જ સમગ્ર દેશમાં તહેવારોની રમઝટ ચાલુ થઈ જાય છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનાં પવિત્ર તહેવારને ધ્યાને રાખી વધુ એક વખત સુરત મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

  • August 7, 2025
  • 7 views
Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

Surat: ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

  • August 7, 2025
  • 10 views
Surat:  ફરસાણની દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા, 11 દુકાનોમાંથી મીઠાઈના લીધા સેમ્પલ

Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

  • August 7, 2025
  • 26 views
Bhavnagar: વૃધ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો, દારુ પીવા 50 રુપિયા ના આપતાં  છરીના ઘા ઝીક્યા, હચમચાવી નાખતી ઘટના

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 36 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 21 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 43 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ