Gujarat: ડિજિટલ ગુજરાત શર્માશે!, તાંત્રિક વિધિના નામે કુહાડીના ઘા ઝીકી બાળાનો જીવ લીધો, લોકોમાં ગુસ્સો

Gujarat Crime: ડિજિટલ ગુજરાતમાં વારંવાર અંધશ્રધ્ધામાં લોકોના જીવ જતાં હોય છે. લોકો અંધશ્રધ્ધામાં કંઈ પણ વિચાર્યા વગર પોતાનો કે પરિવારનો જીવ આપવા ખચકાતા નથી. ઘણીવાર પોતાની જાતને જ નુકસાન પહોંચાડતાં હોય છે. ભૂતકાળમાં કેટલાંક લોકો પોતાના અંગો કાપી માાતાજીને ચઢાવતાં હોવાનું સામે આવી ચૂક્યું છે.

ત્યારે ટેક્નોલોજીના જમાનામાં છોટા ઉદેપુરના બોડેલી તાલુકના પાણેજ ગામમાં લાલુ તડવી નામનો ભૂવો ક્રૂર બનતાં ચકચાર મચી ગઈ છે. આ ભૂવાએ તાંત્રિક વિધિના નામે ગામની એક 5 વર્ષની બાળકીની બલી ચઢાવી છે. આ ભૂવો પહેલાં 5 વર્ષની બાળકી પાસે ગયો અને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈ ગયો હતો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની બલી ચઢાવી દીધી હતી.

જો કે ભૂવાએ એક બાળકીનો જીવ લીધા બાદ બીજી અન્ય બાળકીની બલી ચઢાવવાનું પણ નક્કી કરી લીધી હતુ. બલી ચઢાવવા માટે પોતાના ઘરની સામે રહેતાં એક અન્ય બાળકને લઈ જઈ બલી ચઢાવવાની તૈયારી કરી રહ્યો હતો. તે દરમિયાન આસપાસના લોકોને ખબર પડી જતાં પોલીસને જાણ કરી દીધી હતી.

ત્યારાબાદ બોડેલી પોલીસે હત્યારા ભૂવાને ઝડપી લીધો હતો. એક બાળકીની લાશને પોસમોર્ટમ માટે ખસેડ્યો હતો. જો કે આ બે ઘટનાઓ બાદ ગ્રામજનોમાં ડર સાથે રોષ જોવા મળી રહ્યો છે. હત્યારા ભૂવા વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી છે.

આ પણ વાંચોઃ સાબરકાંઠા: ડંન્કી રૂટથી અમેરિકા જતાં પ્રાંતિજના પટેલ યુવકનું મોત; પત્ની-પુત્ર અધવચ્ચે ફસાયા

આ પણ વાંચોઃ Chhaava: ચેમ્પિયન્સ ટ્રોફીના ક્રેઝ વચ્ચે ‘છાવા’ની બોક્સ ઓફિસ પર ધૂમ, 700 કરોડનો આંકડો પાર કરશે?

આ પણ વાંચોઃ Dhandhuka: બાળકને નિરવસ્ત્ર કરી પ્રાઈવેટ પાર્ટમાં લાકડી ધકેલવાનો પ્રયાસ, ચીસો તંત્રને ન સંભળાઈ

આ પણ વાંચોઃ MP Politics: ભાજપને ઘેરવા નીકળેલા કોંગ્રેસ નેતાઓનો સ્ટેજ તૂટ્યો, મહિલા સહિત 3 હોસ્પિટલમાં દાખલ

  • Related Posts

    Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
    • June 19, 2026

    Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

    Continue reading
    Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
    • June 18, 2026

    Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    • June 20, 2026
    • 2 views
    TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    • June 20, 2026
    • 3 views
    Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    • June 20, 2026
    • 8 views
    Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    • June 20, 2026
    • 7 views
    Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    • June 20, 2026
    • 9 views
    Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

    • June 20, 2026
    • 7 views
    Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?