Ahmedabad: PH.D થયેલા પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બીભત્સ માગણી કરતાં સસ્પેન્ડ, મેસેજ પણ કરતો

Ahmedabad: હાલના સમયમાં કોના પર ભરોસો કરવો તે મોટો સવાલ બની ગયો છે. કારણ કે કોઈએ ક્યારેય વિચાર્યું ન હોય તેવું બની જતું હોય છે. ત્યારે અમદાવાદની એક કોલેજના પ્રોફેસરે ગુરુને લાચ્છન લગાડતું કામ કર્યું છે. અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી SMPIC કોલેજના 3 વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પાસે પ્રોફેસર ભાવિક સ્વાદિયાએ બીભત્સ કરી પરેશાન કરતો હતો. જેથી પિડિત વિદ્યાર્થિનીએ કોલેજ તંત્રને જાણ કરી દીધી હતી. જેથી આરોપી પ્રોફેસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પ્રોફેસર 4 મહિનાથી વિદ્યાર્થિનીને મેસેજ કરતો હતો

જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના લો ગાર્ડન નજીક આવેલી SMPIC કોલેજની વિદ્યાર્થિની પર પ્રોફેસર ભાવિક સ્વાદિયાએ નજર બગાડી હતી. તેણે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરી હેરાન પરેશાન કરતો હતો. તેનો નંબર મેળવી મળવા બોલાવતો હતો. છેલ્લા 4 મહિનાથી વિદ્યાર્થિનીને વોટ્સએપ પર મેસેજ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આખરે વિદ્યાર્થીને કંટાળી કોલેજ તંત્રને જાણ કરી દીધી હતી.

 વિદ્યાર્થિનીને પ્રોફેસર જે મેસેજ કરતો હતો અને તરત જ ડિલિટ કરી નાખતો હતો. જો કે વિદ્યાર્થીનીએ વાતચીતના સ્ક્રિન શોર્ટ્સ લઈ લીધા હતા. સાથે સ્ક્રિનિગ રેકોર્ડિગ પણ કર્યું હતુ. જેથી વિદ્યાર્થિનીએ કોલેજ તંત્રને પુરાવા સાથે ફરિયાદ કરી હતી. જે બાદ આરોપી પ્રોફેસરને સસ્પેન્ડ  કરી દેવામાં આવ્યો છે. આરોપ છે કે કોલેજ તંત્રએ પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આનાકાની કરી હતી.

એકાઉન્ટન્સીમાં PH.D છે ભાવિક સ્વાદિયા

ભાવિક સ્વાદિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સમાં માસ્ટર ડિગ્રી મેળવીલે છે  અને એકાઉન્ટન્સીમાં PH.D છે. તેની સાથે સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે લેવાતી GSET એક્ઝામાં પણ ઉત્તીર્ણ થયેલો છે.  ઉપરાંત હાર્દિક નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં રિસર્ચ પેપર્સ પણ રજૂ કરી ચૂક્યો છે. તે સ્પોર્ટ્સ કમિટીનો સભ્ય પણ છે.

આ પણ વાંચોઃ ચેમ્પિયન ટ્રોફીમાં ભારત સામે મળેલી હાર પછી ન્યૂઝીલેન્ડનું મીડિયા શું કહી રહ્યુ છે?

આ પણ વાંચોઃ છોટાઉદેપુરમાં બાળાની બલી ચઢાવવા મામલે નવો વળાંક, પોલીસ તપાસમાં શું બહાર આવ્યું? |Bodeli News

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 1 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 3 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 7 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 10 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 7 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો