ભારતનો નંબર વન દુશ્મન ખતમ? હાફિઝ સઈદ સાથે શું થયું?, પાકિસ્તાનમાં ચર્ચાઓ | Hafiz Saeed News:

  • World
  • March 16, 2025
  • 5 Comments

Hafiz Saeed News: ભારતનો નંબર વન દુશ્મન ખતમ થઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. આતંકવાદી હાફિઝ સઈદ વિશે એક મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ માર્યો ગયો છે. પાકિસ્તાનમાં ગુપ્ત ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને પાકિસ્તાની હેન્ડલ પર હાફિઝ સઈદ પર હુમલાના દાવા કરવામાં આવી રહ્યા છે. હાફિઝ સઈદ X પર ટ્રેન્ડ કરી રહ્યો છે. ઘણા એકાઉન્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝેલમ વિસ્તારમાં માર્યો ગયો છે. જોકે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

 

હાફિઝ સઈદ X પર સતત ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેની હત્યા અંગેની પોસ્ટ્સનો ધમધમાટ ચાલી રહ્યો છે. અલગ અલગ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે હાફિઝ સઈદ પંજાબના જેલમ જઈ રહ્યો હતો, ત્યારે તેના પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેનો નજીકનો આતંકવાદી અબુ કતલ સિંધી ઘટનાસ્થળે જ માર્યો ગયો. આમાં ડ્રાઇવરનું પણ મોત નીપજ્યું. જ્યારે ઘણા પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ્સ દાવો કરે છે કે હાફિઝ સઈદ પણ આ કારમાં હતો. તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને રાવલપિંડી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ નથી.

વીડિયોમાં મરવાનો દાવો

ટ્વિટર પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે હાફિઝ સઈદ માર્યો ગયો છે. જેલમ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ તેમના પર હુમલો કર્યો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. રાવલપિંડીની હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો. અન્ય એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતલ સિંધીની હત્યાની પુષ્ટિ થઈ છે, પરંતુ તેની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે, જેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ ભલે મંત્રી પદ ગુમાવવું પડે…. હું મારી રીતે જ કામ કરીશ: Nitin Gadkari

આ પણ વાંચોઃ અમેરિકાનો યમનના હુતી બળવાખોરો પર હવાઈ હુમલો, 19ના મોત, ટ્રમ્પે શું કહ્યું?

આ પણ વાંચોઃ 8 લોકોને ફંગોળી બૂમાબૂમ કરનાર રક્ષિત ચોરસિયા એક દિવસના રિમાન્ડ

  • Related Posts

    USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ
    • November 20, 2026

    USCIRF India SIR Controversy: ભારતમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા (Special Intensive Revision – SIR) હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF)એ SIR…

    Continue reading
    Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો
    • November 20, 2026

    Trump Putin Xi Jinping Meeting: ચીનના શેનઝેનમાં અમેરિકા, રશિયા અને ચીનના રાષ્ટ્રાધ્યક્ષોની ઐતિહાસિક ત્રિપક્ષીય બેઠક યોજાઈ હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને…

    Continue reading

    One thought on “ભારતનો નંબર વન દુશ્મન ખતમ? હાફિઝ સઈદ સાથે શું થયું?, પાકિસ્તાનમાં ચર્ચાઓ | Hafiz Saeed News:”

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Rahul Gandhi India Foreign Policy: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- અમેરિકા-ઈરાન મંત્રણામાં પાકિસ્તાન સક્રિય અને ભારત માત્ર દર્શક

    • November 20, 2026
    • 2 views
    Rahul Gandhi India Foreign Policy: રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું- અમેરિકા-ઈરાન મંત્રણામાં પાકિસ્તાન સક્રિય અને ભારત માત્ર દર્શક

    USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ

    • November 20, 2026
    • 4 views
    USCIRF India SIR Controversy: ભારતની SIR પ્રક્રિયા પર USCIRFના સવાલો, મુસ્લિમોને નિશાન બનાવવાનો આરોપ; અમેરિકાને કાર્યવાહી કરવાની માગ

    Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો

    • November 20, 2026
    • 5 views
    Trump Putin Xi Jinping Meeting: ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની શાંતિ બેઠકમાં ઈરાન-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ નહીં, ઘોષણાપત્ર સામે સવાલો

    Rahul Gandhi: ટ્રમ્પ-શી-પુતિનની બેઠકમાં PM મોદીની ગેરહાજરી પર રાહુલ ગાંધીનો પ્રહાર, BJPએ આપ્યો જવાબ

    • November 20, 2026
    • 5 views
    Rahul Gandhi: ટ્રમ્પ-શી-પુતિનની બેઠકમાં PM મોદીની ગેરહાજરી પર રાહુલ ગાંધીનો પ્રહાર, BJPએ આપ્યો જવાબ

    Delhi SIR Fake Form 7 Controversy: દિલ્હી SIR વિવાદ, મુસ્તફાબાદમાં 36 નકલી Form-7 અરજીઓનો આરોપ, સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ

    • November 20, 2026
    • 10 views
    Delhi SIR Fake Form 7 Controversy: દિલ્હી SIR વિવાદ, મુસ્તફાબાદમાં 36 નકલી Form-7 અરજીઓનો આરોપ, સુપ્રીમ કોર્ટનો તપાસનો આદેશ

    Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ

    • November 20, 2026
    • 9 views
    Yuvrajsinh Jadeja AMC Recruitment: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘સગાવાલા યોજના’નો આરોપ, 150થી વધુ ભરતી સામે યુવરાજસિંહ જાડેજાના સવાલ