Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો

Ahmedabad: અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો આતંક મચ્યો હોય તેવી વારંવાર ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જો કે હવે પોલીસે લૂખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવવા કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ વચ્ચે વધુ એક વીડિયો લૂખ્ખાગીરીનો સામે આવ્યો છે. ગઈકાલે 18 માર્ચે શહેરના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં થારના ચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી અનેક વાહનોને અડફેટે લીધાં હતા પોલીસકર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો તો તેના પર થાર ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે હાલ આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે અમદાવાદના દિલ્હી દરવાજા અને લાલ દરવાજા વિસ્તારમાં થાર ગાડીના ડ્રાઈવરે કેટલીક ગાડીઓને અડફેટે લીધી હતી. ત્યાર બાદ પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણે પોલીસકર્મીઓ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

કારના નંબરના આધારે તપાસ કરતા કાર બનાસકાંઠાના ડીસાના કિશોરકુમાર પ્રજાપતિની હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે કારમાલિકનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે કારમાલિકે મેમનગરમાં રહેતા શુભમ ગુપ્તાને કાર રેન્ટ કરાર કરીને આપી હતી. પોલીસ જ્યારે શુભમ ગુપ્તાના ઘરે પહોંચી ત્યારે શુભમે જણાવ્યું હતું કે, તેની કાર તેના મિત્ર ક્રીસ સરાઈને આપી હતી. પોલીસે આરોપી ક્રિશ સરાઈ(તપોવન સર્કલ)ની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો

આ પણ વાંચોઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return

આ પણ વાંચોઃ ચીન AIથી દુનિયાને ચોંકાવી રહ્યું છે ત્યારે ભારત મંદિર-મસ્જિદમાં ફસાયું છે

Related Posts

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે
  • August 8, 2026

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે અમદાવાદ, થલતેજ ગામ-સનાથલ કોરિડોરના બદ્રાબાદ સુધીના વિસ્તરણને જાહેર રોકાણ બોર્ડ (PIB) દ્વારા મંજૂરી આપવામાં આવી છે, અને ગુજરાત મેટ્રો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

  • August 8, 2026
  • 2 views
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ

Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

  • August 8, 2026
  • 4 views
Ahmedabad Ring Road Metro: રિંગરોડ પર મેટ્રોને કેન્દ્ર સરકાર મંજૂરી આપશે

Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

  • August 8, 2026
  • 6 views
Jharkhand Students Protest: જંતર-મંતર પછી ઝારખંડમાં વિદ્યાર્થીઓનો બળવો, બંને આંદોલનોમાં શું છે સૌથી મોટો ફરક?

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 10 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર