દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મસ્વરૂપદાસના જામીન રદ, સ્વામી વિદેશમાં છે ફરાર | Dharmaswarupdas

Dharmaswarupdas bail-cancelled: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ બેફામ બની રહ્યા છે. કંઈને કંઈ વાણીવીલાસ કરે છે. ઘણા સ્વામીઓ  મહિલા, બાળકો પર દુષ્કર્મ કરતાં ઝડપાયા છે. ત્યારે દુષ્કર્મના એક આરોપી સ્વામીની આગતરો જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે.

વર્ષ 2024માં સ્વામી ધર્મસ્વરૂપદાસ વિરુધ્ધ ગુરુકુળમાં રહેતી મહિલાએ રાજકોટના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાના આરોપ લગાવ્યા હતા. ત્યારથી સ્વામી વિદેશમાં ફરાર થઈ ગયા છે. વિદેશ રહી હાઈકોર્ટમાં આગોતરા જામીનની માગ કરી હતી. જો કે કોર્ટે આગોતરા જામીન ફગાવી દીધા છે. જેથી સ્વામી મુશ્કેલીઓમાં વધારો થયો છે.

ધર્મસ્વરુપદાસએ મહિલા પર ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજાર્યાના આરોપ

 મહિલાનો આરોપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મસ્વરૂપદાસએ તેને એક ગેસ્ટ હાઉસની રુમમાં લઈ ગયો હતો. જ્યા તેણે મહિલા સાથે  શરીર સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલાને ગર્ભ પણ રહી ગયો હતો. દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને છે, તેમ છતાં સ્વામી ધર્મસ્વરૂપદાસે ગુરુકુળમાં મહિલાને દીક્ષા આપી હતી.

આરોપી ધર્મસ્વરૂપદાસે આગોતરા જામીન અરજીમાં પોતાનો બચાવ કરતા કહ્યું હતુ કે યુવતીના માતા-પિતા તેને સાધ્વી બનવું હોવાથી ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયા હતા. યુવતી પુખ્તવયની છે અને ગેસ્ટહાઉસમાં તેની સાથે લગ્ન કરેલા છે. આ સંબંધો સહમતિથી હતા, તેથી દુષ્કર્મનો કેસ ન ગણી શકાય. જો કે બળાત્કારનો કેસ થયો ત્યારથી સ્વામી ન્યૂયોર્ક છે, અને તેણે ત્યાથી આગોતરા જામીન અરજી કરી હતી.

રાજકોટ કોર્ટે પણ જામીન ફગાવ્યા હતા

પહેલા રાજકોટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો ત્યા પણ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સોગંદનામા સાથે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જો કે અહીં પણ અરજી ફગાવી દેવાાં આવી છે. સાથે સાથે દુષ્કર્મના આરોપી ધર્મસ્વરૂપદાસ  સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. જેથી તેની વિદેશમાંથી પણ ધરપકડ થઈ શકે છે.

આ પણ વાંચોઃ Rajkot ના નિત્યસ્વરૂપે કેમ માફી માગવી પડી? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અંગે શું બફાટ કર્યો હતો?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ Gujarat: સ્વામિનારાયણ સંપ્રદાયના 14 ફિરકાઓને નોટિસ મોકલાશે, હવે ફરી શું વિવાદ થયો?

આ પણ વાંચો: Anand Land Issu: આંકલાવમાં કરોડોની જમીન રાજકોટ સ્વામિનારાણ ગુરૂકુળને ઓછી કિંમતે આપી દેતાં ગ્રામજનોનો ભારે હોબાળો, જાણો સમગ્ર ઘટના!

Related Posts

Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

  • August 11, 2026
  • 2 views
Jharkhand JPSC Paper Leak: ઝારખંડ ભરતી કૌભાંડમાં મોટો ધડાકો, 15 ઉમેદવારો પાસેથી લાખોની ઉઘરાણી, પૂર્વ ચેરમેન ઝડપાયા

RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

  • August 11, 2026
  • 6 views
RSS Yashwant Shinde: RSS ના પૂર્વ પ્રચારક યશવંત શિંદેનો ગંભીર આક્ષેપ, RSS, VHP અને બજરંગ દળને ‘આતંકવાદી સંગઠન’ જાહેર કરવાની માંગ

Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

  • August 10, 2026
  • 4 views
Tamil Nadu Delimitation: લોકસભા પરિસીમન મુદ્દે તમિલનાડુમાં રાજકીય ઘમાસાણ, સાંસદોની બેઠક બાદ મોટો ઠરાવ

JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

  • August 10, 2026
  • 8 views
JNU News: JNUએ ઉમર ખાલિદની પુસ્તક ચર્ચા કાર્યક્રમના એક દિવસ પહેલાં જ ઑડિટોરિયમની બુકિંગ રદ કરી

Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

  • August 10, 2026
  • 6 views
Jharkhand Student Protest: રાંચીમાં ભરતી પરીક્ષા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વિધાનસભા કૂચ દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને વોટર કેનનનો ઉપયોગ

Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા

  • August 10, 2026
  • 9 views
Childhood Obesity India: ભારતમાં બાળકોમાં વધતો મોટાપો, દર પાંચમાંથી એક બાળક જોખમમાં, ચોંકાવનારા આંકડા સામે આવ્યા