વડોદરામાં ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં સતત વધારો, નશામાં ધૂત કારચલાકે અનેક વાહનોને મારી ટક્કર | Vadodara

Vadodara Accident News વડોદરામાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર જોવા મળ્યો છે.  બેફામ કાર ચાલકે એક સાથે 10 જેટલા વાહનોને અડફેટે લીધા છે.  દારુ પી ગફલતભરી રીતે કાર હંકારી રાહદારીઓને અડફેટે લીધા છે. એક્ટિવા સવારોને ટક્કર મારતાં રોડ ચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.

આ અકસ્માતની ઘટના શહેરના ખોડિયાર નગર પાસે બની છે.  કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. હાલ કારચલાકને સ્થાનિક પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ તમે ખેલ સહાયક શિક્ષકોના લીડર છો કહી, ઢોર માર મારવામાં આવ્યો | Sports Teachers | Gandhinagar|

આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan

આ પણ વાંચોઃ વડોદરામાં વિદ્યાર્થિનીનું મોત, ટેમ્પોએ એક્ટિવાને ટક્કર મારી | Vadodara

આ પણ વાંચોઃ Gujarat: અગ્નિજ્વાળા જેવી ગરમીનો અહેસાસ, તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાની સંભાવના

 

 

 

 

Related Posts

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ
  • June 18, 2025

Surat Illegal flat notice: અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. સુરત એરપોર્ટના એરોડ્રમ વિસ્તારમાં આવેલી ગગનચુંબી બિલ્ડિંગોને લઈને સુરત મહાનગરપાલિકા (મનપા) અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)…

Continue reading
Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ
  • June 18, 2025

Surendranagar:  સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખાટડી ગામમાં ભારે વરસાદના કારણે પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. શાળાના વર્ગખંડોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં શાળા પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વરસાદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

  • June 18, 2025
  • 8 views
PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

  • June 18, 2025
  • 10 views
Surat માં એરપોર્ટ  પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

  • June 18, 2025
  • 14 views
Visavadar-Kadi election: વિસાવદર અને કડીમાં કોનું પલડું ભારે?

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

  • June 18, 2025
  • 11 views
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ

  • June 18, 2025
  • 10 views
Surendranagar: ભારે વરસાદથી પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ, શાળામાં રજા આપી દેવાઈ

સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?

  • June 18, 2025
  • 29 views
સંતોના નિશાને Morari Bapu, પુતળું બાળ્યું, પત્નીના નિધન બાદ આટલો વિરોધ કેમ?