Junagadh: અકસ્માતમાં ત્રણ યુવકના મોત, એક સાથે 3 જનાજા નીકળ્યા

  • Gujarat
  • April 16, 2025
  • 3 Comments

Junagadh  accident: ગુજરાતમાં લોકોનો રફ્તારનો કહેર લોકોના જીવ લઈ રહ્યો છે. ત્યારે  જૂનાગઢ-ધોરાજી રોડ પર એક ભયાનક અકસ્માત થયો હતો. જેમાં ત્રણ મિત્રોના મોત થયા છે. બાઈક અને બોલેરો કાર વચ્ચે સામસામે અથડાઈ હતી. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. આ યુવાનો સરગવાડા ગામના હતા. ત્યારે આજે તેમની 3ની અંતિમ યાત્રા નીકળી હતી.

સરગવાડા ગામના ત્રણ મિત્રો ઉર્સના પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ આજે સવારે ત્રણેય બાઈક પર સવાર થઈ ગામમાં પરત આવી રહ્યા હતા. ત્યારે જૂનાગઢ-ધોરાજી રોડ બાઈક અને કાર સામસામે અથડાયા હતા. જેમાં બાઈક સવાર ત્રણેય મિત્રોના મોત થઈ ગયા હતા. ત્રણયે મિત્રોના મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રંદ છે. ગ્રામજનોની પણ આંખો ભીની થઈ ગઈ છે.

આજે ત્રણેયનો એક સાથે દફનવિધિ માટે જનાજો નીકળ્યો હતો. અકસ્માતમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આવા અકસ્માતો એક  ચિંતાનો વિષય બન્યો છે. વાહનચલાકો બેફામ રીતે પોતાના વાહન ચલાવી લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ઘણીવાર  ટ્રાફિક નિયમનો પાલન થતું નથી. જેના કારણે પણ અકસ્માતનો ભોગ નિર્દોષ લોકો બને છે. બાઈક પર માત્ર બે સવારી હોય છે પણ ઘણીવાર લોકો બેથી વધુ લોકો સવાર થઈ જતાં હોય છે. તે પણ હેલ્મેટ પહેર્યા વગર. આવા લોકો જાતે જ મોતને નોતરું આપે છે. ત્યારે એક જાગૃત પોતાને સમજવું પડશે કે રફતારની ગેનમાં આવ્યા વગર ટ્રાફિક નિયમનો પાલન કરીએ. તો જ અસ્માત થતાં ઓછા થઈ શકે છે.

મૃતક યુવાનો નામ

આમિર મામદભાઈ અબડા,
અલ્ફેઝ હનીફભાઈ કાઠી
અરમાન મકસુદબાપુ સૈયદ

આ પણ વાંચો:

Rajkot: દશા માતાના નામે ધતિંગ કરતી વધુ એક ભૂવી ઝડપાઈ, વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ, ભક્તોમાં રોષ

મોગલના નામે ભૂવીના ધતિંગ, 20 મિનિટમાં 250 સિગારેટ પીતી, ભક્તો વસ્તુ ચઢાવે તે પતિને પાછી આપી આવતી! | Saravkundla | Bhuvi |

Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન

Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના