અમરેલીના પૂર્વ સાંસદે DGPને લખ્યો પત્રઃ દારૂડિયાના ત્રાસને ડામવા કરી રજૂઆત

  • Gujarat
  • December 27, 2024
  • 0 Comments

31 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં અનેક જગ્યાઓથી દારુના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે. પોલીસનું સઘન ચેકિંગ હોવા છતાં બૂટલેગરો બેફામ બની રાજ્યામાં દારુ ઘૂસાડે છે. ત્યારે અમરેલીના પૂર્વ સાંસદને દારુના દૂષણને ડામવા માગ કરવી પડી છે. અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ગુજરાત DGPને પત્ર લખી દારુડિયાઓના ત્રાસને રોકવા માગ કરી છે.

વીરજી ઠુમ્મરે DGPને લખેલા પત્રમાં જણાવ્યું છે કે KYC કામમાં દારૂડિયા દ્વારા ગાળો આપવામાં આવી રહી છે. આ પત્ર બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

પત્રમાં આક્ષેપ કર્યો છે કે અમરેલી જિલ્લામાં ગાંધીનગર અને દિલ્હી એમ બે સ્તરે જોડાણ ધરાવતા લોકો મામલતદાર કચેરીમાં આવી EKYC ઓપરેટરો સાથે ગેરવર્તુણક કરી હતી. ગાલી- ગલોચ કરી કેફી પીણા પી ઓફિસમાં આવ્યા હતા. આ મામલે મામલતદાર એટલે તાલુકા મેજીસ્ટ્રેટે પણ પોલીસને રજૂઆત કરી હતી.

જો કે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં પીલીસ ઘેરાઈ છે. DGPને લખેલા પત્રમાં જિલ્લા પોલીસ વડાને સીધો જ પ્રશ્ન પૂછાયો છે કે મામલતદારે પત્ર લખ્યો ત્યારે પોલીસે શું તપાસ કરી? અને એ તપાસનો રીપોર્ટ આપના ઉપલા અધિકારીને મોકલ્યો છે કે કેમ? અને તપાસ ન કરી હોય તો તેનાં શું કારણો છે? તેનો પણ વિગતવાર જવાબ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને આપવામાં આવે તેવી માગ કરી છે. આ બાદ રાજકારણ સહિત પોલીસ બેડામાં ઉહાપોહ મચી ગયો છે.

Related Posts

Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો
  • May 1, 2026

Gujarat Foundation Day: ગુજરાત રાજ્યની સ્થાપનાને આજે સાડા છ દાયકા પૂર્ણ થયા છે, ત્યારે ‘ગુજરાતની અસ્મિતા’ ક્યાં આવીને ઊભી છે તે વિચારવું અનિવાર્ય છે. રવિશંકર મહારાજના ‘ઘસાઈને ઊજળા થઈએ’ ના…

Continue reading
Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર
  • May 1, 2026

Savarkundla Murder Case: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક અત્યંત હચમચાવતી ઘટના સામે આવી છે, જેમાં કાયદો હાથમાં લઈને એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. સુરતમાં કડિયાકામ કરતો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

  • May 1, 2026
  • 5 views
Commercial Gas Cylinder Price Hike: કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં જંગી વધારો, રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર

Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

  • May 1, 2026
  • 8 views
Bhagwant Mann Alcohol Test Controversy: સીએમ ભગવંત માન પર વિધાનસભામાં દારૂ પીને આવવાનો ગંભીર આરોપ, સ્વાતિ માલીવાલે આલ્કોહોલ ટેસ્ટની કરી માંગ

Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

  • May 1, 2026
  • 6 views
Gujarat Foundation Day: ગુજરાત બન્યાના 66 વર્ષ બાદ ‘ગુજરાતની અસ્મિતા’ કયા માર્ગે? વિકાસ વચ્ચે મૂલ્યો, ભાષા અને સમાવેશ પર ઊભા થયા સવાલો

World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

  • May 1, 2026
  • 9 views
World Press Freedom Index: વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારત 157મા સ્થાને, મીડિયા સ્વતંત્રતા અંગે RSFએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

  • May 1, 2026
  • 8 views
Savarkundla Murder Case: પરિણીતાને ભગાડવાના વિવાદમાં યુવકની હત્યા? અમરેલીમાં ખ્યાતનામ યુટ્યુબર સહિત ત્રણ સામે ગુનો નોંધાતા ચકચાર

Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું

  • May 1, 2026
  • 10 views
Khadia Ward Congress Victory: 54 વર્ષ બાદ ખાડિયામાં ભાજપનો ગઢ ધરાશાયી, કોંગ્રેસની પેનલની ઐતિહાસિક જીતથી રાજકારણ ગરમાયું