India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

  • India
  • May 9, 2025
  • 1 Comments

India Pakistan News: ભારત-પાકિસ્તાન તણાવને કારણે પાકિસ્તાનને ચારે બાજુથી નુકસાન થઈ રહ્યું છે. એક તરફ, ભારત સરકાર ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યુ છે. તો બીજી તરફ, પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે. ભારતના હુમલાથી પાકિસ્તાનમાં મોટું નુકસાન થયું છે. ભારતે પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો છે. આ ઉપરાંત, કરોચી બંદર પણ નાશ પામ્યું છે. બીજા દેશોની મદદ પર જીવતા પાકિસ્તાને ભારે નુકસાન સહન કર્યા પછી ફરીથી ભીખ માંગવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પાકિસ્તાનના આર્થિક બાબતોના વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને હાથ ફેલાવીને અન્ય દેશોને લોન માટે અપીલ કરી છે.

શું પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ?

8 મેની રાત પાકિસ્તાન માટે ખૂબ જ ભયાનક હતી. કરાચી બંદર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હોવાના અહેવાલ હતા. યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે, પાકિસ્તાને વિશ્વ બેંક સહિત તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી લોન માંગ હોવાના સમાચાર સામે આવ્યા હતા. પાકિસ્તાનના આર્થિક સલાહકારે X પર પોસ્ટ કરીને વિશ્વ બેંક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી લોન માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે યુદ્ધ અને શેરબજારમાં ચાલી રહેલા ભારે ઘટાડા વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને મદદ કરવા અપીલ કરીએ છીએ. આપણને વધુ લોનની જરૂર છે. તે જ સમયે, તે તણાવ ઘટાડવામાં મદદ કરે છે. જો કે આ પોસ્ટ મામલે પાકિસ્તાન તરફથી જવાબ આપવામાં આવ્યો છે.

આર્થિક મદદ માંગવા અંગે પાકિસ્તાને શું કહ્યું ?

આ મામલે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે દાવો કર્યો છે કે સરકારના આર્થિક બાબતોના મંત્રાલય, આર્થિક બાબતોના વિભાગનું ‘X’ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે જેમાં આ પોસ્ટ કરવામા આવી છે.

આ પણ વાંચોઃ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Related Posts

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ
  • August 5, 2026

Bhogapuram Airport Inauguration: આંધ્ર પ્રદેશના ભોગપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહને લઈને જાહેર ચર્ચા તેજ બની છે. કાર્યક્રમની ભવ્યતા, તેમાં થયેલા ખર્ચ અને સરકારી નાણાંના ઉપયોગ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા…

Continue reading
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ
  • August 5, 2026

Mehbooba Mufti Protest: જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ મંગળવાર (4 ઓગસ્ટ)ની રાત્રે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

  • August 5, 2026
  • 1 views
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

  • August 5, 2026
  • 4 views
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

  • August 5, 2026
  • 5 views
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

  • August 5, 2026
  • 4 views
Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

  • August 5, 2026
  • 8 views
Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

  • August 5, 2026
  • 12 views
Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?