Ahmedabad: કારચાલક બાઈકચાલકને ટક્કર મારી નાસી ગયો, અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસી જતા 3 લોકો ઈજાગ્રસ્ત

Ahmedabad :  અમદાવાદમાં  (Ahmedaba) અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને SG હાઈવે પર રાતના સમયે બેફામ કાર ચાલકોના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. SG હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટના બાદ પોલીસ અચાનક જાગી અને ફરી આવી ઘટના ન બને તે માટે પગલા લેવાના શરુ કર્યા પરંતુ તે માત્ર થોડા સમય માટે જ ચાલ્યું આજે ફરી એક વાર SG હાઈવે પર તથ્યવાળી થતા રહી ગઈ છે. જયાં અકસ્માત જોવા ભેગા થયેલા ટોળામાં એક્ટિવા ઘૂસતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

કારચાલક બાઈકચાલકને ટક્કર મારી નાસી ગયો

મળતી માહિતી મુજબ ગતરાત્રિના સમયે એસ. જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસેના બ્રિજ પર વેજલપુરમાં રહેતો રાહુલ ભાટિયા નામનો યુવક જઈ રહ્યો હતો આ દરમિયાન એક અજાણી બ્લેક કલરની સિડાન ગાડીએ રાહુલના બાઇકને ટક્કર મારી હતી, જેથી રાહુલને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. ત્યારે અકસ્માત સર્જા બાદ અજાણ્યો કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ઈજાગ્રસ્ત રાહુલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અકસ્માત જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસી જતા 3 લોકો ઈજાગ્રસ્ત

બીજી તરફ અકસ્માતની ઘટના જોવા બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થયું હતું. આ દરિયાન થલતેજ અંડરબ્રિજ તરફથી એક્ટિવા લઈને આવતા મંથન પટેલ નામનો 21 વર્ષનો યુવક પૂરપાટ ઝડપે એક્ટિવા લઈને ટોળામાં ઘૂસી ગયો હતો, જેના કારણે અકસ્માત જોવા ઉભેલા ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે પોલીસ પણ અહીં આવી પહોંચી હતી અને આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રન અને એક્ટિવાચાલક વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

Pakistani Product Ban: એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓને નોટિસ, પાક. ધ્વજ અને તેના ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ

ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી

Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર

‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?

વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah

Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu

Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત

CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?

ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?
  • August 7, 2025

Bhavnagar: ભાજપના નેતાએ જ ‘BJP હટાવો દેશ બચાવો’ લખાણ ફેસબૂક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચ્યો છે. આ મામલે ભાજપ નેતા યોગેશભાઈ બદાણીએ ખૂલાસો કર્યો છે. જાણો તેમણે શું કહ્યું? ભાવનગર…

Continue reading
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 1 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 54 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 12 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 13 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 30 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 14 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી