અરવલ્લીમાં આરોપ: ભાજપા નેતા ખુમાનસિંહની દાદાગીરી, માટી લેવા દેતા નથી, ખેડૂતો ક્યા જાય? | Aravalli

Aravalli: અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં હાલ જળ સંચય હેઠળ તળાવો-ડેમો ઊંડા કરવાનું કામ ચાલુ રહી છે. જે માટી ખેડૂતોના ખેતરોમાં નાખવામાં આવી રહી છે. ત્યારે બાયડ જીલ્લામાંથી એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં આક્ષેપ કરવામાં આવે છે. જળ સંચય હેઠળ આખા ગુજરાતમાં ડેમ ઊંડા કરવાનું કામ ચાલે છે.

ત્યારે વીડિયો દ્વારા એક વ્યક્તિએ આક્ષેપ કર્યો છે અહીં પરવાનગી લીધી હોવા છતાં સરપંચ અને ભાજપા બાયડ તાલુકા પ્રમુખ ખુમાનસિંહ દાદાગીરી માટી લેવા દેતા નથી. ખેડૂતો જાય તો ક્યા જાય તેવા સવાલો કર્યા છે. વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે ખેડૂતો પોતાના ખર્ચે ખેતરોમાં માટી નાખે છે, તેમ છતાં તેમને રોકવામાં આવી રહ્યા છે.

વધુમાં આક્ષેપ થયા કર્યા છે કે એક jCB ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે. તેનું શર્ટ ફાડી નાખવામાં આવ્યું છે. આક્ષેપ છે ખુમાનસિંહ અને તેના મળતિયા દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવ્યો છે.

કાર્યપાલક ઈજનેર અરવલ્લીની પરવાનગી લીધી હોવા છતાં સરપંચ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોને ખેતરમાં માટી નાખવા દેવામાં આવતી નથી.  જેથી અરવલ્લીના જીલ્લા પ્રમુખ ભીખાભાઈ ઠાકોર, સાંસદ ધવલસિંહ ઝાલા અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ હેરાન કરતાં હોવાની જાણ થાય તેવું કહ્યું.

જળ સંચય પ્રોગ્રામ શું છે?

જળ સંચય પ્રોગ્રામ એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો હેતુ જળ સંસાધનોનું સંરક્ષણ, સંચય અને ટકાઉ ઉપયોગ કરવાનો છે. આ પ્રોગ્રામ મુખ્યત્વે જળશક્તિ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ્ય દેશમાં પાણીની અછતની સમસ્યાને ઉકેલવા માટે વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભજળનું પુનઃભરણ અને જળ સંરક્ષણના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.

આ પણ વાંચોઃ

સંઘર્ષવિરામ કરાવી ટ્રમ્પે હાથ ઊંચા કરી લીધા, મેં સીઝ ફાયર કરાવ્યું નથી | Donald Trump

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

Vadodara: મુખ્યમંત્રીની સામે પડેલી મહિલાને દબાણ દૂર કરવાની નોટીસ, સરકારનો શું છે એજન્ડ?

70 વર્ષિય ભાજપા નેતાનો અશ્લીલ વીડિયો વાઈરલ, કહ્યું મેં ડાન્સ ગર્લને પૈસા પણ આપ્યા..! | Babban Singh Raghuvanshi

Pahalgam Terror Attack: આતંકીઓના ઈદારાઓને મુસ્લિમોએ જ કર્યા નાકામ, ગુજરાતમાં કેવી રીતે જળવાયો ભાઈચારો?

Ahmedabad: હેવમોરના કોનમાં ગરોળીની પૂંછડી, પાર્લર સીલ, 50 હજારનો દંડ, ખાતા પહેલા ચેતજો

Lucknow: લખનૌમાં AC બસમાં આગ, ભર ઊંઘમાં 5 લોકો બળી ગયા, ચાલક અને કંડક્ટર બસ છોડીને ભાગી ગયા!

Junagadh: સક્કરબાગ ઝૂનું રીંછ દિવાલ કૂદી ફરવા ચાલ્યું, લોકોને આફત આવી મોટી

UP: ભાજપા નેતાની રંગરેલિયા, સોશિયલ મિડિયામાં વાઈરલ, કાર્યવાહી કરવા માંગ!

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ
  • August 4, 2026

Morbi Farmers Protest: મોરબી જિલ્લાના અનેક ગામોમાં વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ સતત તેજ બની રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની ખેતીની જમીન પર વીજ…

Continue reading
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

  • August 4, 2026
  • 3 views
Morbi Farmers Protest: મોરબીમાં ખેડૂતોનો મોટો બળવો! 30 ગામોમાં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

  • August 4, 2026
  • 7 views
Bankipur-Datia byelection Result: ભાજપને ડબલ ઝટકો! બિહારમાં પ્રશાંત કિશોર, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની મોટી જીત

Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

  • August 3, 2026
  • 3 views
Defence Forces Vision 2047: વિઝન 2047થી વિશ્વસ્તરીય સેના બનશે કે ફક્ત કાગળ પર જ રહેશે યોજના?

CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

  • August 3, 2026
  • 6 views
CJP Protest FIR: CJP પ્રદર્શન કેસમાં મોટો ખુલાસો, સરકારની જાહેરાતથી આપમેળે FIR બંધ થતી નથી

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 16 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 14 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો