UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

  • India
  • May 16, 2025
  • 9 Comments

UP: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે. જ્યારે બદમાશ પૈસા ભરેલી બેગ લઈને ભાગી રહ્યો હતો  ત્યારે બેગ હાઇવે પર પડી ગઈ. આ પછી, ત્યાં હાજર લોકોએ ઘણા પૈસા લૂંટી ભાગી ગયા છે.

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં  હાઈવે રોડ પર 500 રૂપિયાની નોટો ઉડતી જોઈને અચાનક હાઇવે પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોને એવું લાગ્યું કે ક્યાંકથી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. રસ્તા પર ફેલાયેલી નોટો જોઈને લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતુ. આ બાદ નોટો રોડ પર વિખેરવાનું કારણ સામે આવ્યું હતુ. જાણવા મળ્યું હતુ કે એક વેપારી લૂંટનો શિકાર  થયા બાદ આ નોટો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ હતી. ચોર શખ્સ ચોરીના લાગતાં પડી ગયા હતા.

પોલીસને જાણ થતાં જ…

જ્યારે કોખરાજ પોલીસને ઘટનાની જાણ થઈ, ત્યારે દોડતી થઈ. તપાસમાં જાણવા મળ્યું કે હાઇવે પર આવેલા એક ઢાબામાં એક વેપારીની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટ ત્યારે થઈ જ્યારે વેપારીઓ હાઇવેની બાજુમાં આવેલા એક ઢાબા પર કંઈક ખાવા માટે બસમાંથી ઉતરી રહ્યા હતા. ત્યારે લૂંટનો ભોગ બન્યા હતા.

લૂંટાયેલા વેપારીનું નામ ભાવેશ છે. તે વારાણસીથી દિલ્હી જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યો હતો. જે સમયે વેપારીને લૂંટવામાં આવ્યો તે સમયે તેની પાસે લગભગ 10 લાખ રૂપિયા હતા. બસ ઢાબા પર ઉભી રહેતાની સાથે જ બદમાશો વેપારીની બેગ લઈને ભાગી ગયા. હાલ સમગ્ર મામલે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. સાથે જ જે લોકો પૈસા લઈ ગયા છે તેમની પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ

Rajkot: અમિતની પત્નીએ કહ્યું બહાર નીકળી શકતા નથી, પ્રોટેક્શન આપો, CM પાસે પરિવારને શું આશા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?
  • June 20, 2026

TMC Political Crisis: ૧૪ જૂનના રોજ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના ૨૦ બળવાખોર સાંસદો લોકસભા અધ્યક્ષ સમક્ષ પહોંચ્યા, ત્યારે તેઓ માત્ર પોતાની બેઠકો બદલવા નહોતા ગયા, પરંતુ તેઓ પશ્ચિમ બંગાળના એક આખા…

Continue reading
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક
  • June 20, 2026

Jharkhand Rajya Sabha election: ઝારખંડની રાજધાની રાંચીમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામોએ માત્ર કોંગ્રેસને જ નહીં, પણ સમગ્ર ‘ઇન્ડિયા’ ગઠબંધનને એક મોટો આંચકો આપ્યો છે. ૮૧ સભ્યોની વિધાનસભામાં ગણિત એકદમ સ્પષ્ટ હતું,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

  • June 20, 2026
  • 2 views
TMC Political Crisis: મમતા બેનર્જીની પાર્ટી સામે અસ્તિત્વનું સંકટ, શું તૃણમૂલ ફરી એકવાર ‘તૃણમૂલ’ બની શકશે?

Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

  • June 20, 2026
  • 3 views
Jharkhand Rajya Sabha election: ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ક્રોસ-વોટિંગથી હાથમાંથી સરકી ગઈ બેઠક

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 8 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 7 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 9 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?