Rajkot: અમિતની પત્નીએ કહ્યું બહાર નીકળી શકતા નથી, પ્રોટેક્શન આપો, CM પાસે પરિવારને શું આશા?

Rajkot: ગત 5 મે 2025ના રોજ રીબડા ગામના યુવક અમિત ખૂંટ દ્વારા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ હતી. તેણે ગળેફાંસો ખાતા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેના દીકરા રાજદીપસિંહ જાડેજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. સ્યુસાઈડ નોટ ગોંડલ તાલુકા પોલીસે કબજે કરી હતી. જો કે હજુ સુધી એ બહાર આવ્યું નથી કે આ નોટ મૃતકે લખી છે કે બીજા કોઈએ. પરિવાર કહે છે આરોપીઓ હજુ પણ ખુલ્લા ફરી રહ્યા છે, અમારે ઘરની બહાર નીકળવું અઘરુ બની ગયું છે. અમને પોલીસ પ્રોટેક્શન આપો.

અમિત ખૂંટ આપઘાત મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષપ્રેરણા સહિતની કલમ હેઠળ અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, પૂજા રાજગોર તોમજ 17 વર્ષીય સગીરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલા પૂજા રાજગોર નામની યુવતીએ અમિત ખૂંટ પર બળાત્કારના આરોપ મૂક્યા હતા. જે બાદ અમિત ખૂંટે સ્યુસાઈડ નોટ લખી પોતાની વાડીમાં ફાંસો ખાઈ  આપઘાત કરી લીધો હતો. તેણે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતુ કે મને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો છે. ખુદ પૂજા રાજગોરે પણ કબૂલી લીધું છે કે તેણે કોઈના કહેવાથી બળાત્કારના આરોપ મૂક્યા હતા.

ત્યારે બનાવ બન્યાના 11 દિવસ બાદ પણ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સહિતના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે.

પત્નીની મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પાસે પ્રોટેક્શનની માગ કરી

મૃતક અમિત ખૂંટનાં પત્ની બીનાબેને CMને લખેલો પત્ર.

મૃતક અમિત ખૂંટની પત્ની બીનાબેન ખૂંટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોતાને તેમજ પરિવારજનોને પોલીસ રક્ષણ આપવા માંગ કરી. સાથો સાથ રાજદીપસિંહ તેમજ તેમના ભાઈ શક્તિસિંહ જાડેજાનો હથિયારનો પરવાનો રદ કરવાની માંગ કરી.

પત્રમાં મૃતકની પત્નીએ કહ્યું પોલીસ ફરિયાદ થયા બાદ પણ આરોપીઓ મીડિયાઓમાં ખોટા  નિવેદનો આપી રહ્યા છે. જેથી તાત્કાલિક અસરથી અને અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તેના દીકરા રાજદીપસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવે. તેમજ શક્તિસિંહ જાડેજા તેમના મળતીયાઓ દ્વારા અમારા ઘર પાસેથી નીકળે છે ત્યારે ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. આખું ગામ અનિરુધ્ધસિંહના ભયથી ખાલી થઈ રહ્યું છે, તેના વિરુધ્ધ લોકો પણ બોલવા તૈયાર નથી.  જેથી તેમના સામે કર્યવાહી કરવા પરિવારે માગ કરી છે.

આ પણ વાંચોઃ

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

RAJKOT: લંપટ પ્રોફેસર અશ્લીલ વીડિયો જોતા ઝડપાયો, આ શું ભણાવતો હશે?

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

Rajasthan: ભાજપા ધારાસભ્યએ તિરંગાને હાથ રુમાલ બનાવ્યો, લૂછ્યું નાક, આ છે ભાજપાની દેશભક્તિ?

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
  • June 18, 2026

Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 2 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 2 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

  • June 18, 2026
  • 5 views
Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

  • June 18, 2026
  • 3 views
Gujarat Industrial Policy: ઔદ્યોગિક નીતિ નિષ્ફળ, ફરી ધોલેરાની લોલોપોપ, જૂઠનું સત્ય વિશ્લેષણ

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 9 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?

  • June 18, 2026
  • 12 views
Narendra Modi Gujarat Model: ચા વેચશે, દેશ નહીં વેચે… મોદીએ ગુજરાતને કેવી રીતે વેચી દીધું?