PM મોદીની પ્રશંસા ન કરવાનું પરિણામ, રાહુલને આસિફ મુનિર સાથે સરખાવ્યા | Amit Malviya

  • India
  • May 20, 2025
  • 1 Comments

Amit Malviya compares Rahul Gandhi to Asif Munir: ભાજપા આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઓપરેશન સિંદૂર અંગે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. તેમણે ફોટો પોસ્ટ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર નિશાન સાધ્યું છે. જેમાં અડધો ફોટો રાહુલ ગાંધીનો છે, જ્યારે બીજો અડધો ફોટો પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરનો છે. આ ફોટો પોસ્ટ કરતી વખતે અમિત માલવિયાએ કહ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.

ભાજપા આઈટી સેલના વડા અમિત માલવિયાએ લખ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાન અને તેના સહાનુભૂતિ ધરાવતા લોકોની ભાષા બોલી રહ્યા છે. તેમણે ઓપરેશન સિંદૂર માટે વડા પ્રધાનને અભિનંદન ન આપ્યા.

માલવિયાએ X પોસ્ટમાં વધુમાં કહ્યું રાહુલ ગાંધી વારંવાર પૂછે છે કે આપણે કેટલા જેટ ગુમાવ્યા. આ પ્રશ્ન જેનો ઉકેલ DGMO બ્રીફિંગમાં પહેલાથી જ મળી ગયો છે. પરંતુ તેમણે પૂછ્યું નહીં કે કેટલા પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યા. તેમણે એ પણ પૂછ્યું નહીં કે ભારતીય સેનાએ પાકિસ્તાનના એરબેઝ પર હુમલો કરીને કેટલા વિમાનોનો નાશ કર્યો. માલવિયાએ કહ્યું રાહુલ ગાંધી માટે આગળ શું? શું તેમને નિશાન-એ-પાકિસ્તાન મળશે?

સવાલ એ થઈ રહ્યા છે ભાજપાના નેતાઓ બેફામ કાળા કૃત્યો કરી રહ્યા છે, વારંવાર મહિલાઓ સાથે અશ્લીલતાં કરતા ઝડપાઈ રહ્યા છે. દેશની સેના માટે ખોટી ટીપ્પણીઓ કરી રહ્યા છે. છતાં તેમની સામે અવાજ ઉઠાવતાં નથી. ભાજપા નેતાઓ ડાહી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે તેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે.

જો આજ પોસ્ટ અન્ય કોઈપક્ષ અથવા વ્યક્તિએ કરી હતો તો પોલીસ કાર્યવાહી થાત. ફરિયાદ નોંધવામાં આવી હોત. ત્યારે આ ભાજપાના અમિત માલવિયા વિશે દેશના નેતાને પાકિસ્તાન આર્મી ચીફ સાથે સરખાવવાની હરકત કેટલી યોગ્ય કહેવાય? પાકિસ્તાનની કાર્યવાહી સામે વિપક્ષ સરકાર સાથે હતો છતાં નરેન્દ્ર મોદી ટ્રમ્પના ખોળામાં બેસી ગયા અને સીઝ ફાયર સ્વીકારી લીધુ. તેનો કોઈ ભાજપા નેતા જવાબ આપવા તૈયાર નથી.

આ પણ વાંચોઃ

ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

  • Related Posts

    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ
    • August 5, 2026

    Bhogapuram Airport Inauguration: આંધ્ર પ્રદેશના ભોગપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન સમારોહને લઈને જાહેર ચર્ચા તેજ બની છે. કાર્યક્રમની ભવ્યતા, તેમાં થયેલા ખર્ચ અને સરકારી નાણાંના ઉપયોગ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા…

    Continue reading
    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ
    • August 5, 2026

    Mehbooba Mufti Protest: જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ મંગળવાર (4 ઓગસ્ટ)ની રાત્રે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું.…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

    • August 5, 2026
    • 1 views
    Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ

    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

    • August 5, 2026
    • 4 views
    Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ

    Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

    • August 5, 2026
    • 5 views
    Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?

    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

    • August 5, 2026
    • 4 views
    Jantar Mantar Protest Terror Plot: જંતર-મંતરથી રેલવે ટ્રેક સુધી કથિત આતંકી ષડયંત્રનો ખુલાસો, પંજાબ પોલીસે 9ની ધરપકડ કરી

    Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

    • August 5, 2026
    • 8 views
    Youth Protest India: યુવાનોનો વધતો રોષ મોદી સરકાર માટે કેમ બન્યો સૌથી મોટો પડકાર? રોજગાર, પેપર લીક અને AIએ વધારી ચિંતા

    Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?

    • August 5, 2026
    • 12 views
    Gujarat Farmer Protest: 5 લાખ ખેડૂતોની સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેમ છેતરપિંડી કરી?