ટ્રમ્પનું સતત ભારત વિરોધી વલણ: હવે Tesla ભારતમાં કાર નહીં બનાવે, કહ્યું રસ નથી

  • World
  • June 3, 2025
  • 0 Comments

દિલીપ પટેલ

અજબોપતિ એલન મસ્કની કંપની ટેસ્લા(Tesla) ભારતમાં કાર નહીં બનાવે. જો કે માત્ર શોરુમ ખોલશે. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી કહે છે કે એલોન મસ્કની માલિકીની ટેસ્લા ભારતમાં કારનું ઉત્પાદન કરવામાં રસ ધરાવતી નથી.

ટ્રમ્પનું નકારાત્મક વલણ

અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતુ કે જો ટેસ્લા ભારતીય ટેરિફથી બચવા માટે ત્યાં ફેક્ટરી સ્થાપે તો તે અમેરિકા માટે ‘અન્યાયી’ હશે.

એચડી કુમારસ્વામીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EV) પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને પેસેન્જર કારના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકાઈ હ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “ટેસ્લા… તેઓ ફક્ત શોરૂમ શરૂ કરવા જઈ રહ્યા છે. તેમને ભારતમાં કારનું ઉત્પાદન કરવામાં રસ નથી.”

 ઉત્પાદન નહીં કરે માત્ર ટેસ્લા શોરુમ ખોલશે

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં પોતાનો પહેલો શોરૂમ ખોલવા માટે એક સોદો અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ અંતર્ગત, કંપનીએ BKC માં એક કોમર્શિયલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર 4,000 ચોરસ ફૂટ જગ્યા ભાડે લીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું માસિક ભાડું પ્રતિ ચોરસ ફૂટ 900 રૂપિયા છે. જે દર મહિને લગભગ 35 લાખ રૂપિયા હશે.

ગુજરાતમાં ટેસ્લાની કાર બનાવવની યોજના નિષ્ફળ

અગાઉ 2023ના અંતમાં અને 2024ની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે ટેસ્લા ગુજરાતમાં, ખાસ કરીને સાણંદ નજીક, ઈલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી હતી. આ યોજનામાં ગુજરાતમાં કરોડો રુપિયાનું રોકાણ અને ગાંધીનગરમાં ટેસ્લાનું ભારતનું મુખ્ય મથક સ્થાપવાની વાતો પણ સામે આવી હતી. ગુજરાત સરકારે ટેસ્લાને આકર્ષવા માટે જમીન અને અન્ય સુવિધાઓ ઓફર કરી હોવાનું પણ જણાવાયું હતું, કારણ કે ગુજરાત ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે જાણીતું હબ છે, જેમાં ટાટા, ફોર્ડ અને એમજી જેવી કંપનીઓ પહેલેથી હાજર છે.

જોકે, તાજેતરના અપડેટ્સ (2025 સુધી) મુજબ, કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ જણાવ્યું છે કે ટેસ્લા હાલમાં ભારતમાં ઉત્પાદનમાં રસ ધરાવતી નથી અને માત્ર બે શોરૂમ ખોલવાની યોજના ધરાવે છે. આનાથી ગુજરાતમાં પ્લાન્ટની યોજના હાલ પૂરતી રદ થઈ હોવાનું સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો:

Aravalli: દલિત યુવકનું શંકાસ્પદ મોત, 9 આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

17 વર્ષિય TikTok સ્ટારની ગોળી મારી હત્યા, યુવક સાથે યુવતીની થઈ હતી આ વાત?

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પનો 800 કરોડ ખર્ચ ભારતને ભારે પડ્યો | Namaste Trump

Surat: 21 વર્ષીય યુવકનું સોલાર પેનલ લગાવતી વખતે 15મા માળેથી પટકાતાં મોત

પાકિસ્તાનની જેલમાંથી 200થી વધુ કેદીઓ ફરાર, કુદરતે આપ્યો મોકો! | Pakistan

Amreli: દિલીપ સંઘાણીએ કરી પાછી પાની, SP ને ઉચ્ચારેલા શબ્દો પાછા ખેચ્યાં, જાણો સમગ્ર મામલો

શું ખરેખર Jignesh Mevani ને કોંગ્રેસ છોડવા મજબૂર કરાઈ રહ્યા છે?, જાણો

Delhi: છોકરીએ મિત્રતા તોડતાં છરીથી રહેંસી નાખી, પેટ્રોલ છાંટી બાળવાનો પ્રયાસ

Surat: વરાછામાંથી કૂટણખાનાનો પર્દાફાશ, 6 ગ્રાહકો ઝડપાયા, જાણો વધુ

મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ

UP: મદરેસામાં મૌલવીએ બાળકી સાથે કર્યું ગંદુ કામ, સ્થાનિકો રોષે ભરાયા

Baghpat: ચાલુ ઝઘડાએ પોલીસ પહોંચી, યુવતી પોલીસ સામે પડી, ફોન છીનવી લીધો

પ્રખ્યાત ફિલ્મ દિગ્દર્શકનું 47 વર્ષની વયે નિધન, બસમાં બેઠાં બેઠાં જ દુનિયા છોડી | Vikram Sugumaran

LIC એ અદાણી પોર્ટ્સના કરોડોના બોન્ડ ખરીદ્યા, શું પોલીસીધારકોને નુકસાન થઈ શકે!

Related Posts

NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading
Osama Bin Laden India Target: ઓસામા બિન લાદેનના સંભવિત આતંકી હુમલાના નિશાનામાં ભારત પણ હતું, CIAના દસ્તાવેજોથી ખુલાસો
  • September 14, 2026

Osama Bin Laden India Target: અલ-કાયદાના પૂર્વ વડા ઓસામા બિન લાદેનની આતંકી યોજનાઓને લઈને અમેરિકી ગુપ્તચર એજન્સી CIA દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજોમાં મહત્વની માહિતી સામે આવી છે. દસ્તાવેજો અનુસાર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani