Surat: કોંગી નેતાએ નદીમાં કૂદી જીવન ટુંકાવવાનો કર્યો પ્રયાસ, ફાયર વિભાગે બચાવ્યો જીવ

Surat: રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતમાં વરિયાવ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે જો કે એક જાગૃત નાગરિકની મદદથી ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે પહોંચી જતા તેનો જીવ બચી ગયો હતો.

કોંગી નેતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, સુરતમાં ગઈકાલે વરિયાવબ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને એક કોંગ્રેસનેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક જાગ્રત નાગરિકે પાળી પર કોઈ ચાલતા હોય એવી શંકાસ્પદ ગતિવિધિ જોતા તેનો વીડિયો બનાવી ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી આ નેતાએ નદીમાં કૂદવાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અંધારામાં ફાયરની ટીમે કોંગ્રેસી નેતાને શોધીને તેમને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા જે બાદ 108 મારફતે તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ આ આત્મહત્યાનો મામલો હોવાથી આ અંગે સ્થાનિક સિંગણપોર પોલીસને જાણ કરવામા આવી હતી.

ચાર વર્ષથી આ સમસ્યાથી પીડાતા હતા

પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કોંગ્રેસ નેતા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને ઊંઘ આવતી ન હતી, જેથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરીને પરિવારને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:

Kaal Chakra: નેતાઓ હથિયારધારી બનતા ભાજપ પ્રજાને આપેલું વચન ભૂલી?

Khambhat માં મોટી દુર્ઘટના, સ્લેબ તૂટતાં બે મજૂર દટાયા, 1 નું મોત

Rajkot: 150 ફૂટ રીંગ રોડ પર જાહેરમાં મારામારી, વીડિયો વાયરલ

Gujarat Weather Update: ગુજરાતનાઆ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી

UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો

Surat: BRTS બસમાં ડ્રગ્સ બતાવી ઉત્પાત મચાવનાર નશેડી ઝડપાયો, કહ્યું- મને સીટ મળતી ન હતી જેથી મે…

Gujarat Congress ના મહામંત્રી રાજેશ સોનીની ધરપકડ, સ્ટેટ સાયબર ક્રાઈમની કાર્યવાહી

મોરબી જુગાર તોડકાંડ: 51 લાખની ઉચાપતમાં ટંકારા PI વાય.કે. ગોહિલની કચ્છમાંથી ધરપકડ

મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર

Bengaluru Stampede: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ, 4 આરોપીઓની ધરપકડ

Bakrid 2025 : ગુજરાતમાં બકરી ઈદને લઈને જાહેરનામું , જાણો આ વખતે કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 11 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 21 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’