Ahmedabad Plane Crash: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત

  • India
  • June 15, 2025
  • 0 Comments

Ahmedabad Plane Crash:ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલમાં ડીએનએ સેમ્પલ મેચ થયેલા મૃતદેહોને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલુ છે.આ દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલા 31 વ્યક્તિઓના ડીએનએ સેમ્પલની ઓળખ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, અને અત્યાર સુધીમાં 12 મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA મેચ થયું છે આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સત્તાવાર જાહેરાત કરી છે.

70 કલાક પછી વિજય રૂપાણીનું DNA થયું મેચ

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મેચ થયો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડીએનએ મેચ થયાની પુષ્ટિ કરી છે. તેમનો મૃતદેહ આજે સાંજે પરિવારને સોંપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વિજય રૂપાણીની અંતિમ વિધિ આવતી કાલે રાજકોટ ખાતે થશે.તેમજ મંગળવારે રાજકોટ અને બુધવારે ગાંધીનગર સ્વ.વિજય રૂપાણીની શોકસભા રખાશે.

વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચ્યા નેતાઓ 

મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોચ્યા હતા . વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે સંપન્ન કરવામાં આવી છે. ત્યારે હવે ધીરે ધીરે તેમના નિવાસસ્થાને નેતાઓ આવી રહ્યા છે.

આ પણ વાંચો:

Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા

Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી

Rajkot: આજે પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani નો મૃતદેહ પરિવારને સોંપાશે, રાજકીય સન્માન સાથે અપાશે અંતિમ વિદાય

Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

  • Related Posts

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
    • September 16, 2026

    Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

    Continue reading
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
    • September 16, 2026

    Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    • September 16, 2026
    • 2 views
    Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    • September 16, 2026
    • 3 views
    Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    • September 16, 2026
    • 3 views
    UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    • September 16, 2026
    • 8 views
    Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    • September 16, 2026
    • 7 views
    ‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

    • September 16, 2026
    • 10 views
    Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત