Rajasthan: દિલ્હી એરપોર્ટ પરથી પોલીસે હિન્દુ છોકરીને બચાવી, ઓમાનમાં વેચવાનો ઘડ્યો હતો કારસો!

  • India
  • June 30, 2025
  • 0 Comments

Rajasthan Smuggling News: રાજસ્થાનના ચુરુ જિલ્લાના તારાનગરની રહેવાસી 18 વર્ષની હિન્દુ છોકરીનો તસ્કરી(Smuggling)નો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હિંદુ છોકરી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઓમાન જતી ફ્લાઇટમાં બેસવાની તૈયારીમાં જ હતી. જોકે પોલીસે સમયસર કાર્યવાહી કરીને છોકરીને વિદેશ જતી અટકાવી લીધી હતી. આ સમગ્ર બાબતનો ખુલાસો ચુરુના એસપી જય યાદવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર યુવતીને સોશિયલ મીડિયા દ્વારા મૂળ તારાનગરના જ રહેવાસી અને હાલ ઓમાનમાં રહેતા મોહમ્મદ ઇસ્લામે સોશિયલ મિડિયામાં પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રેમજાળમાં ફસાવી યુવકે તેનું બ્રેઈનવોશ કર્યું અને ત્રણ મહિના પહેલા જ તેનો પાસપોર્ટ બનાવી લીધો અને પછી તેને એક ગાડી મારફતે દિલ્હી એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. જેથી છોકરી ફ્લાઈટમાં બસેવાની તૈયારીમાં જ હતી. જો કે રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો હતો અને એરપોર્ટ પર પોલીસને મોકલી છોકરીને ઓમાન જતી  બચાવી લીધી હતી.

MBC, દૂતાવાસ અને દિલ્હી પોલીસનો સહયોગ

लोगों ने किया एसपी जय यादव का सम्मान

આ કાર્યવાહી ચુરુ પોલીસ, દિલ્હી પોલીસ, ભારતીય દૂતાવાસ અને મુસ્લિમ બુદ્ધિજીવિકા પરિષદ (MBC) ના સહયોગથી કરવામાં આવી હતી. આ પછી SP જય યાદવ પોતે તારાનગર પહોંચ્યા અને છોકરીને તેના પરિવારને સોંપી દીધી. આ પ્રસંગે BJP નેતા રાકેશ જાંગીડ અને સમાજના લોકોએ SPનું પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતુ.

પોલીસે જણાવ્યું કે જો આ છોકરીને ઓમાન જતી રોકવામાં ન આવી હોત તો તેનું વેચાણ થઈ જાત અથવા તેને ત્યા ફસાવવામાં આવતી.

ભાઈએ ગુમ થયાની પોલીસને માહિતી આપી હતી

કેસ ત્યારે શરૂ થયો જ્યારે છોકરીના ભાઈ શુભમ પુત્ર વિજયે રિપોર્ટ નોંધાવ્યો કે તેની બહેન ઋષિકા ઘરેથી કહ્યા વિના નીકળી ગઈ છે અને 1 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના પણ સાથે લઈ ગઈ છે. આ પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને દિલ્હી પોલીસ અને દૂતાવાસનો સંપર્ક કર્યો અને છોકરીનું લોકેશન શોધી કાઢ્યું અને તેને એરપોર્ટ પરથી પકડી લેવાઈ.

એસપીની અપીલ – બાળકો પર નજર રાખો

આ કેસ અંગે માહિતી આપતાં એસપી જય યાદવે જણાવ્યું હતું કે આજના સમયમાં સોશિયલ મીડિયા થકી ભોળી છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી દેવામાં આવી રહી છે, તેમનું બ્રેઈનવોશ કરી અને ખોટા રસ્તે લઈ જવાઈ છે.  માતાપિતાએ તેમના બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવાની જરુર છે. તેમણે ખાતરી આપી હતી કે મોહમ્મદ ઇસ્લામ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:
 

Related Posts

Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર
  • November 3, 2026

Rahul Gandhi vs Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે વિદેશી સંપર્કો અને રાજકીય સમર્થનને લઈને શાબ્દિક ટકરાવ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી…

Continue reading
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ
  • November 2, 2026

Sahil Wakode Case: મુંબઈમાં IIT બોમ્બેના વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુના કેસમાં ન્યાય અને જવાબદારીની માંગ ઉઠાવનારા વિદ્યાર્થીઓ તથા સામાજિક કાર્યકરો સામે પોલીસની કાર્યવાહીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કાર્યકરોનો આરોપ છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

  • November 3, 2026
  • 3 views
Rahul Gandhi vs Narendra Modi: રાહુલ ગાંધીનો PM મોદી પર વિદેશી મદદથી સત્તામાં આવવાનો આરોપ, ખુલ્લી ચર્ચાનો પડકાર

Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

  • November 2, 2026
  • 3 views
Israel Election Results: ઇઝરાયેલ ચૂંટણીમાં નેતન્યાહૂને 53 બેઠકો, 19 બેઠકો સાથે આરબ પક્ષો બન્યા કિંગમેકર

Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

  • November 2, 2026
  • 5 views
Sahil Wakode Case: સાહિલ વાકોડેને ન્યાયની માંગ વચ્ચે મુંબઈ પોલીસની કાર્યવાહી, કાર્યકરોને નજરકેદ અને અટકાયતમાં લેવાના આક્ષેપ

Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

  • November 2, 2026
  • 5 views
Regime Change Debate: ‘રિજીમ ચેન્જ’ શબ્દ પર વિવાદ, સરકાર બદલવાની ઇચ્છાને ષડયંત્ર ગણાવવું લોકશાહી માટે કેટલું યોગ્ય?

Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

  • November 2, 2026
  • 7 views
Pilibhit Voter List Irregularities: પીલીભીત મતદાર યાદી ગેરરીતિ બાદ UPના 806 કમ્પ્યુટર સહાયકોની ECI-Net ID બંધ કરવાનો આદેશ

INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા

  • November 1, 2026
  • 7 views
INDIA Alliance Mega Rally: દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, સોનિયા, રાહુલ, મમતા, અખિલેશ અને તેજસ્વી સહિતના નેતાઓ જોડાયા