New Delhi: ISISના બે આતંકવાદી ઝડપાયા, 8 શંકાસ્પદોની અટકાયત

  • India
  • September 10, 2025
  • 0 Comments

New Delhi: દિલ્હી પોલીસને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ એટીએસ અને રાંચી પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહીમાં બે આતંકવાદીઓની ધરપકડ કરી છે.દિલ્હી સ્પેશિયલ સેલની ટીમ લાંબા સમયથી આ શંકાસ્પદ આતંકવાદીને શોધી રહી હતી.

બંને આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા

આ આતંકવાદીઓમાંથી એક આફતાબની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને બીજા દાનિશ ઉર્ફે અશર દાનિશની રાંચીથી ધરપકડ કરવામાં આવી છે. બંને આતંકવાદી સંગઠન ISIS સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ સાથે, દેશના અન્ય રાજ્યોમાંથી 8 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે. સુરક્ષા અને તપાસ એજન્સીઓ આ આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે.

સુરક્ષા એજન્સીઓ માટે મોટી રાહત

પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ દાનિશ બોકારોનો રહેવાસી છે. તે દિલ્હી પોલીસના એક જૂના કેસમાં પણ વોન્ટેડ હતો. આ ધરપકડ સુરક્ષા એજન્સીઓ માટે મોટી રાહત માનવામાં આવે છે કારણ કે દિલ્હીમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે દાનિશ લાંબા સમયથી રડાર પર હતો. પોલીસનું કહેવું છે કે બંને આતંકવાદીઓનો ISIS સાથે સંપર્ક પુષ્ટિ થઈ છે અને તેઓ લાંબા સમયથી સંગઠન માટે એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા.

8 સ્થળોએ દરોડા

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત દરોડામાં દિલ્હીમાં વધુ એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. 8 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને લગભગ 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે

અહેવાલ: સુમન ડાભી

આ પણ વાંચો:  

Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?

Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ

US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ

Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!

Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો

Related Posts

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ
  • June 17, 2026

Siliguri Corridor: પશ્ચિમ બંગાળના બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે એક નામ જે સૌથી વધુ ચર્ચાઈ રહ્યું છે તે છે શુભેન્દુ અધિકારી. રાજકીય હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ તો સમયની સાથે બદલાતા રહે છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 1 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 4 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 10 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

  • June 17, 2026
  • 10 views
Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

  • June 17, 2026
  • 10 views
NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ

  • June 17, 2026
  • 8 views
UPSC Prelims 2026 માં મોટો વિવાદ, ૮૨ સવાલ કોચિંગ મટિરિયલમાંથી મળતા હોવાનો NSUI નો આરોપ