UP: વાસના ભૂખ્યો પિતા 15 વર્ષની પુત્રીને પીંખતો રહ્યો, ગર્ભવતી થતાં ફૂટ્યો ભાંડો

  • India
  • September 23, 2025
  • 0 Comments

UP Crime: દેશમાં સતત બળાત્કારની ઘટનાઓ બની રહી છે. બેટી બચાવોના નારા લગાવતી ભાજપ સરકારના રાજમાં અપરાધિક ઘટના ફૂલીફાલી છે. ત્યારે વધુ એક કિસ્સો  ઉત્તર પ્રદેશમાંથી બહાર આવ્યો છે. મુરાદાબાદ જિલ્લામાં બનેલી ઘટનાએ માનવતાને શરમાવી છે. વાસનાથી આંધળા એક પિતાએ પોતાની જ સગીર પુત્રી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પુત્રી ગર્ભવતી થઈ. આરોપી પિતા 50 વર્ષનો છે અને પુત્રી 15 વર્ષની છે.

પોલીસને કઈ ફરિયાદ મળી

પોલીસે પોતાની પુત્રી પર બળાત્કારની આ શરમજનક ઘટનાના સંદર્ભમાં આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છોકરી આઠમા ધોરણની વિદ્યાર્થીની છે. તેની માતાએ રવિવારે ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાનો આરોપ છે કે તેના પતિએ ત્રણ મહિના પહેલા તેને છૂટાછેડા આપી દીધા હતા. આ પછી તેણે પોતાની પુત્રી પર જાતીય હુમલો કરવાનું શરૂ કર્યું, અને તે ગર્ભવતી કરી નાખી.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિએ તેની પુત્રીને ધમકી આપી હતી કે જો તે બળાત્કાર વિશે કોઈને કહેશે તો તે તેના નાના ભાઈને નુકસાન પહોંચાડશે.

પોલીસે શું કાર્યવાહી કરી?

પોલીસ ફરિયાદ મુજબ, શનિવારે છોકરીએ તેના પિતાના ફોનનો ઉપયોગ કરીને તેની માતાને ફોન કર્યો અને ઘટના અને તેની ગર્ભાવસ્થા વિશે માહિતી આપી. પોલીસે જણાવ્યું કે આરોપી હાલમાં ફરાર છે. પીડિતાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વધુ પોલીસ તપાસ ચાલી રહી છે.  

આ પણ વાંચો:

UP: ‘આના કારણે મારું ઘર બરબાદ થઈ ગયું’, પત્નીએ પતિને GF સાથે હોટલમાંથી નીકળતાં જ પકડ્યો, પછી જે થયું….

Kolkata Heavy Rain: રસ્તાઓ પર હોડીઓ દોડી, વિસ્તારો પાણીમાં ડૂબી ગયા, વાહનવ્યવહાર ઠપ્પ

Kolkata Gangrape: કોલકાતામાં ફરી ગેંગરેપ, યુવતીના જન્મદિવસે જ બે મિત્રોએ બનાવી હવશનો શિકાર

Ahmedabad: પોતાના જ શ્વાનના નખથી પોલીસકર્મીને હડકવા થયો, સારવાર દરમિયાન મોત

અમિત ખૂંટ આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, અનિરૂદ્ધસિંહ જાડેજાનું જ હનીટ્રેપમાં ફસાવાવાનું કાવતરું! | Amit Khunt Case

Rajkot: રીબડાના યુવક અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટો ધડાકો, મૃતક યુવકને હની ટ્રેપમાં ફસાવવાનું કોનું ષડયંત્ર ?

Related Posts

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ
  • December 16, 2025

Delhi AQI: દિલ્હીમાં કેટલાય સમયથી AQI સતત 400થી 450ને પાર રહ્યું છે જે હવે નીચે જતું નથી અને કેટલાય સમયથી સ્થાનિક તબીબો બાળકો અને વૃધ્ધો માટે દિલ્હી રહેવા લાયક નહિ…

Continue reading
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા
  • December 16, 2025

Shashi Tharoor on MNREGA: તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ના નામ બદલવા પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને દુર્ભાગ્યપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ સામે ₹ 100 કરોડનો બદનક્ષી દાવો! જુઓ મયુર ભાઈ જાનીએ શું કહ્યું?

  • December 16, 2025
  • 7 views
MP Parimal Nathwani: ‘ધ ગુજરાત રિપોર્ટ’ સામે ₹ 100 કરોડનો બદનક્ષી દાવો! જુઓ મયુર ભાઈ જાનીએ શું કહ્યું?

Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

  • December 16, 2025
  • 17 views
Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 10 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 21 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’