માલધારીઓની જમીન પર તરાપ મારતી ભાજપ સરકાર પર ઈસુદાનના આકરા પ્રહાર

  • Gujarat
  • January 12, 2025
  • 0 Comments

AAP પાર્ટીના નેતાં ઈસુદાન ગઠવીએ ભાજપ પર આકરા આરોપો લગાવ્યા છે. તેમણે કહેવું છે કે ભાજપે અને તંત્રએ માલધારીઓની જમીન પચાવી પાડી છે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં DCC કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્ર ખેડૂત અને માલધારી સમાજ પર જે અત્યાચાર કરી રહ્યા છે તેને સહન કરવામાં નહીં આવે તેમ ગઢવીએ જણાવ્યું છે. સાથે જ આ મામલે આવેદનપત્ર આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

ઈસુદાન ગઢવીએ કહ્યું કે હું ખંભાળિયા વિધાનસભામાં ચૂંટાયો નથી પરંતુ આજે પણ હું ખંભાળિયાના લોકો માટે હંમેશા ઊભો છું. જે લોકો અત્યાર સુધી ભાજપને વોટ આપતા હતા, તેમની જ જમીન ઝૂંટવી લેવા માટે કંપનીઓ અને ભાજપના લોકો ઊભા થયા છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ધારાસભ્ય હેમંત ખવા આવતીકાલે માલધારી સમાજ પર કરવામાં આવેલા અત્યાચાર વિરૂદ્ધ AAP અને માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપશે અને કાર્યક્ર કરશે.

તેમણે વધુમાં કહ્યું કે દ્વારકા જિલ્લાને વારંવાર લૂંટવામાં આવ્યો છે, પોર્ટ, જમીન, ખનીજ એમ અનેક જગ્યાએ દ્વારકા જિલ્લા પર લૂંટ ચલાવવામાં આવી છે. સમગ્ર દ્વારકા જિલ્લા સાથે અને માલધારી સમાજના લોકો સાથે અમે ઊભા છીએ, અમે એક કાંકરી પણ ખસવા નહીં દઈએ. જો તંત્રએ DCC કંપની વિરુદ્ધ પગલાં ન લીધા તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે. જો તંત્રએ માલધારી સમાજ અને ખેડૂતોને પરેશાન કર્યા તો આવનારા સમયમાં તંત્રના તમામ ભ્રષ્ટાચારો ખોલવામાં આવશે અને હું ઉપવાસ પર ઉતરીશ.

ઈસુદાનના આકરા પ્રહાર બાદ દ્વારકા જીલ્લામાં જમીનનો મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે.

Related Posts

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન
  • September 21, 2026

Morbi Farmers Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે, 17 સપ્ટેમ્બર 2026ની રાત્રે ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા સળગાવી વિરોધ…

Continue reading
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ
  • September 21, 2026

Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે બનાવવામાં આવેલી આવાસ યોજનામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના નામે ક્વાર્ટર ફાળવાયું હોવાના મુદ્દે રાજકીય વિવાદ ઊભો થયો છે. સાધુ વાસવાણી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

  • September 22, 2026
  • 3 views
Modi Birthday Celebration: મોદીના જન્મદિવસના ભવ્ય કાર્યક્રમો પર BJPની અંદરથી જ સવાલ, ‘જનભાગીદારી અપેક્ષા મુજબ રહી નહીં’

SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

  • September 22, 2026
  • 4 views
SIR Voter List India: દરેક ત્રીજો મતદાર જોખમમાં? SIR પ્રક્રિયા સામે કોંગ્રેસના ગંભીર આક્ષેપ

UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

  • September 22, 2026
  • 4 views
UP Gvt. School Gaurav Bharti FIR: યુપીમાં સરકારી સ્કૂલની સ્થિતિનો વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે FIR, ‘ખામીઓ બતાવવી ગુનો છે?’ સરકાર સામે સવાલ

Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

  • September 21, 2026
  • 5 views
Road Dust Pollution India: ભારતની રોડ છ અઠવાડિયામાં ગ્રે કેમ થઈ જાય છે? રોડની ધૂળ પાછળનું એન્જિનિયરિંગ અને સરકારી વ્યવસ્થા પર સવાલ

Morbi Farmers Protest: મોરબીમાં મોદી-શાહના પૂતળા સળગાવવાના કેસમાં 21 ખેડૂતો સામે FIR, BJP ધારાસભ્યના ભાઈઓનું ખેડૂતોને સમર્થન

  • September 21, 2026
  • 8 views

  • 11 views
Rajkot Dakshaben Vasani Controversy: રાજકોટ આવાસ યોજનામાં ડેપ્યુટી મેયરના નામે ક્વાર્ટરનો વિવાદ, ગરીબોના હક અંગે ઉઠ્યા ગંભીર સવાલ