Surat: મહિલા RFOને માથામાં ગોળી વાગી, પતિ પર ગંભીર આરોપ!, જાણો

  • Gujarat
  • November 7, 2025
  • 0 Comments

Surat Crime News: સુરતમાં એક મહિલા RFO બંદૂકની ગોળી વાગેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચ્યો છે. મહિલા RFOને માથામાં ગોળી વાગતાં હોસ્પિટલમાં દાખલ છે. સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળી રહ્યું છે. સોનલબેન સોલંકી ઈજાગ્રસ્ત હાલતમાં કામરેજ-જોખ રોડ પર તેની કારમાંથી મળી આવ્યા હતા. તેમની સાથે 4 વર્ષિય પુત્ર પણ હતો. પ્રાથમિક તપાસમાં આરોપ લાગ્યા છે કે  ઘણા સમથી RTO ઈસ્પેક્ટર પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

મળતી જાણકારી અનુસાર સુરતમાં ગઈકાલે સોનલબેન સોલંકી અને તેમનો ચાર વર્ષિય પુત્ર પોતાની કારમાં કામરેજ -જોખ રોડ પરથી પસાર થતાં હતા. ત્યારે કાર ઝાડ સાથે અથડાયેલી હાલમતાં મળી આવી હતી. જે બાદ તેમને પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના માથાનું સીટી સ્કેન કર્યા બાદ મગજમાં ગોળી વાગ્યાના બહાર આવ્યું હતુ. જેથી તેમની હાલત નાજૂક છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા સોનલબેન સોલંકીની કારમાંથી જીપીએસ ડિવાઈસ મળી આવતાં જાસૂસીની આશંકા વ્યક્ત કરી અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ કરી હતી. આ બનાવ દરમિયાન સોનલ સોલંકી પોતાની કારમાંથી જ ગોળી વાગેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ સાસરિયાઓની પૂછપરછ કરી રહી છે.

મિડિયા અહેવાલો અનુસાર સોનલબેનના પતિ RTO ઈસ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત જાન્યુઆરી માસમાં અન્ય મહિલા સાથે ઝડપાયા હતા. એવો પણ આરોપ છે કે સોનલબેનને મૂકી અન્ય સ્રી સાથે રહેતા હતા. જેથી સોનલબેને સાસરિયા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે આ ઘટનાને અંજામ આપવા પાછળ પતિનો હાથ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

સુરત: આડાસંબંધની શંકામાં 14 વર્ષના બાળકની કરપીણ હત્યા

Surat reconstruction: કાપોદ્રામાં કિશોરની હત્યા કરનાર નશાખોર પ્રભુનું રિકન્સ્ટ્રક્શન

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Related Posts

Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”
  • April 16, 2026

Election News: રાજ્યમાં વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમ્યાન ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઝપાઝપી-મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હવે પ્રચારનો પ્રારંભ થયો છે ત્યારે પ્રચાર દરમિયાન ધમકીઓ-ચીમકીઓ અને એકબીજાની પોલ ખોલવાનું શરૂ…

Continue reading
Gujarat Election: ભાજપનો ચૂંટણી પહેલા 700 બેઠકો પર કબ્જો! જગદીશ પંચાલ ફોર્મમાં આવી ગયા! જયરાજ સિંહ જાડેજાએ કહ્યું ” કોંગ્રેસના મિત્રોનો ‘સહકાર’ રહ્યો!” જુઓ વિડીયો
  • April 16, 2026

Gujarat Election: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત) ભાજપની બિનહરીફ બેઠકોનો આંકડો 700 સુધી પહોંચી ગયો હોવાનું ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ પ્રમુખ જગદીશ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

  • April 16, 2026
  • 3 views
Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો

  • April 16, 2026
  • 8 views
BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો

Satire: વિક્રમ,બૈતાલ અને ભાંડતંત્ર! જનતાએ એક “ભાંડ”ને ગાદીએ બેસાડી દીધો ત્યારથી ભાંડ ત્યાં જામી પડ્યો છે!

  • April 16, 2026
  • 12 views
Satire: વિક્રમ,બૈતાલ અને ભાંડતંત્ર! જનતાએ એક “ભાંડ”ને ગાદીએ બેસાડી દીધો ત્યારથી ભાંડ ત્યાં જામી પડ્યો છે!

Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

  • April 16, 2026
  • 12 views
Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

  • April 16, 2026
  • 9 views
Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

  • April 16, 2026
  • 7 views
Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!