Gujarat politics: સરકાર હવે સવાલોથી બચવા માટે સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયામાં કરે છે?

  • Gujarat
  • November 8, 2025
  • 0 Comments

અહેવાલ: સરિતા ડાભી 

Gujarat politics:ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ આ વખતે પરંપરાગત પત્રકાર પરિષદના બદલે સીધીએક્સ‘ (ટ્વિટર) પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવી. અનિયમિત વરસાદથી પાકના નુકસાનગ્રસ્ત ખેડૂતોનેરાહત આપવાની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈલીને અનુસરતી જણાય છે, જેમાં મીડિયાના સીધા સવાલોથી બચવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે.આ જાહેરાત પત્રકારોની હાજરી વિના થયા કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

પત્રકારોના સવાલોથી બચવા માટે સરકારનો પ્રેસ કોન્ફરન્સ પર પડદો?

કોંગ્રેસ અને આપ પાર્ટીઓએ ‘એક્સ’ પરથી જ સવાલો ઉઠાવવા લાગ્યા છે કે, “પેકેજ ક્યારે અમલમાં આવશે? કેટલા ખેડૂતોને લાભ મળશે? પારદર્શિતા ક્યાં છે?”

ખેડૂતોની મુખ્ય માંગ

સરકાર આ રાહત પેકેજને ‘ઐતિહાસિક’ ગણાવી રહી છે અને કહે છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે પરંતુ નુકસાનીના સામે આ કંઈ નથી જેથી ખેડૂતોની  સંપૂર્ણ ઋણ માફીની માંગ છે જેનો પેકેજમાં સમાવેશ નથી, જેના કારણે ‘આ છેલ્લું પેકેજ હોવું જોઈએ કે વધુ જરૂર છે?’ જેવા પ્રશ્નો ઉઠ્યા છે.

ઉદ્યોગપતિઓના ઋણ માફી સાથે તુલના?

અદાણી જેવા ઉદ્યોગપતિઓના કરોડોના ઋણ માફ થયા, જ્યારે ખેડૂતોને ‘લોલીપોપ‘ આને ‘અસમાનતા’ કહીને સવાલ ઉઠાવાયો.

અમલીકરણ અને પારદર્શિતા કેવી?

પત્રકાર પરિષદ વિના ‘એક્સ’ પર જાહેરાતથી પારદર્શિતા પર શંકા ઉભી થઈ છે.કેટલાક પત્રકારોએ આને ‘લોકશાહી પર હુમલો’ ગણાવ્યો છે.આ વલણ 2020થી ચાલુ છે, જ્યારે કોવિડ સમયમાં સરકારે પ્રેસ બ્રીફિંગ બંધ કરીને સોશિયલ મીડિયા પર લાઈવ અને રેકોર્ડેડ વીડિયોનો આધાર લીધો હતો. હવે તેને કાયમી નીતિ બનાવવાનો પ્રયાસ થતો દેખાય છે. મીડિયા વિશેષજ્ઞો કહે છે કે આથી સરકારને જવાબદારીથી બચવાની તક મળે છે, કારણ કે ‘એક્સ’ પર સવાલોનો જવાબ આપવો ફરજિયાત નથી.

લોકશાહી માટે ઘાતક

“ખેડૂત સંગઠનોએ માંગ કરી છે કે અમલીકરણ પારદર્શક હોવું જોઈએ.  આ લોકશાહી માટે ઘાતક છે, કારણ કે જાહેર જવાબદારી વિના નિર્ણયો અધરા રહે છે.  

આ પણ વાંચો:

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં સળિયાથી હુમલો?, સપા નેતા ફૂલચંદ્ર યાદવ પર ગંભીર આરોપ, હચમાચી નાખતો કિસ્સો

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

UP: યોગીનું નવુ ‘રામરાજ્ય’ મોડલ, જાહેરમાં મહિલા સાથે દુર્વ્યવહાર, પછી યુવક નીકળ્યો યુવતીનો…

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 2 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 4 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 9 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ

  • September 17, 2026
  • 12 views
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ