GONDAL: ઉતરાયણ પર 4 યુવાનો પર છરી વડે થયેલા હુમલામાં બે શખ્સોની ધરપકડ

  • Gujarat
  • January 18, 2025
  • 2 Comments

ઉતરાયણના દિવસે રાજકોટના ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે 4 યુવાનો પર છરી વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત 4 યુવાનોને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે ગોંડલ શહેર પોલીસે બજારમાં થયેલા હુમલામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે CCTV તેમજ બાતમીના આધારે સાંઢીયાપુલ વિસ્તારના રાહુલ ડોડીયા(ઉ. વ. 20) અને વોરકોટડા રોડ આવાસ ક્વાર્ટરનો ઉમંગ ગૌસ્વામી (ઉ. વ.24)નોને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ અગાઉ પણ વાહનચોરી અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું બની હતી સમગ્ર ઘટના
મળતી માહિતી પ્રમાણે, ઉતરાયણના દિવસે ગોંડલ કડિયા લાઈનમાં દિલીપ દૂધી નામની દુકાન નજીક ઉમવાળા ચોકડી પાસે રહેતો મજૂર પરિવાર પગપાળા જતા હતા. તે દરમિયાન બાઇક ચાલકની બાઇક અડી જતા મજૂર પરિવારે જોઈને ચલાવવાનું કહેતા બાઇક ચાલકનો પીતો છટકતા ભરબજારે 4 જેટલા યુવાનોને છરી મારી દીધી હતી. ઘટના બાદ ચારેય યુવાનોને સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક યુવાનને પડખાના ભાગે, બે યુવાનોને હાથમાં અને એકને કપાળના ભાગે છરી લાગી હતી. ચારેય યુવાનોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યારે આ ઘટનામાં 2 હુમલાખોર સહિત મદદ કરનારને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હુમલાનો ભોગ બનનાર યુવાનો

ઠાકુર ડીટ્યા સીંગડ (ઉ. વ.22),
કૈલાશ ડીટ્યા સીંગડ (ઉ. વ. 16),
કમલેશ બહાદુર મીનામા (ઉ.વ.25)
સાગર રામસિંગ ભુરીયા (ઉ.વ.16)

આ પણ વાંચોઃ ઊંઝા નજીક આવેલા બ્રાહ્મવાડા પાસે ગમખ્વાર અકસ્માત; બે લોકોના મોત

Related Posts

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર
  • August 7, 2026

Babarkot Mining Controversy: વન પ્રધાન અર્જૂન મોઢવાડીયાની મેલી રમત બાબરકોટની દરખાસ્ત નામંજૂર કરવાને બદલે પડતર રખાતાં શંકા. સિંહ અને માનવ વચ્ચેનો સંઘર્ષ ચિંતાજનક સ્તરે વધી રહ્યો છે. વન વિભાગ સિંહોનાં…

Continue reading
Shaktisinh Gohil Valsad GIDC: સરીગામ GIDC જમીન ફાળવણી વિવાદ, શક્તિસિંહ ગોહિલે CBI, ED અને ઇન્કમ ટેક્સ તપાસની કરી માંગ
  • August 6, 2026

Shaktisinh Gohil Valsad GIDC: કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ (GIDC)માં જમીન ફાળવણી અને વહીવટી પ્રક્રિયાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે આરોપ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

  • August 7, 2026
  • 4 views
Mohan Bhagwat: વિદ્યાર્થી આંદોલન સામે બદલાયો RSSનો સૂર? ભાગવતના નિવેદને મોદી સરકાર પર વધાર્યા સવાલ

Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

  • August 7, 2026
  • 4 views
Datia Bypoll BJP Defeat: મંત્રીઓની ફોજ પણ કામે ન આવી, દતિયાએ બદલાતા રાજકીય મિજાજનો સંકેત આપ્યો

Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

  • August 7, 2026
  • 9 views
Babarkot Mining Controversy: સિંહની જમીન છીનવી, બાબરકોટ વિવાદ, સિમેન્ટ કંપનીના શરણે સરકાર

Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

  • August 7, 2026
  • 8 views
Sambhal Violence: સંભલમાં ગોળી કોને ચલાવી? આયોગના તારણો બાદ પણ ઉઠ્યા નવા પ્રશ્નો

Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

  • August 7, 2026
  • 8 views
Iltija Mufti PDP Protest: કાશ્મીરમાં વિરોધનો અવાજ દબાવવાનો પ્રયાસ? ઇલ્તિજા મુફ્તીને પોલીસ સમન્સથી ઉઠ્યા નવા સવાલો

CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન

  • August 7, 2026
  • 12 views
CJP National Agenda: સરકાર સામે હવે દેશવ્યાપી લડાઈ! CJPએ જાહેર કર્યો મોટો પ્લાન