CM Bhupendra patel: CM ભુપેન્દ્ર પટેલના આગમન સમયે ‘ગરીબો’ને ઢાંકી દેવાયા!! ગરીબોથી શરમ આવે છે?લોકોમાં ઉઠ્યા સવાલ

CM Bhupendra patel: ગુજરાતમાં ભાજપ સરકારને ગરીબોથી શરમ આવતી હોવાનું લોકોમાં ચર્ચા ઉઠી છે, ગરીબોના આવસો કે ઝુંપડા દૂર કરવા સહિત હવે જો કોઈ નેતા આવવાના હોય તો ઝુંપડા દેખાય નહિ તે માટે આગળના ભાગે મોટા બેનર મારી ઝુંપડા ઢાંકી દેવાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે ત્યારે આવુજ કઈક પાલનપુરમાં જોવા મળ્યું અહીં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવવાના હોય ઝપડપટ્ટી ઢાંકી દેવામાં આવી હતી.

જોકે,બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા અને પાલનપુર સહીત ડીસા માટે રૂ. 1000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પાલનપુરની વર્ષો જૂની માંગ બાયપાસનું આજે સીએમ ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત પણ કર્યું પણ ગરીબો દેખાય નહિ તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું તે વાત પણ ચર્ચાનો વિષય બની છે.પાલનપુરથી રવિ સોની નામના જાગૃત નાગરિકે The Gujarat Report સાથે વાત કરી હતી

સિનિયર પત્રકાર દિલીપ પટેલે કરેલી વિસ્તૃત ચર્ચા અને વિશ્લેષણ અહીં પ્રસ્તુત છે જુઓ વિડીયો

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો
  • April 16, 2026

(દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 16 એપ્રિલ 2026 BJP:  ભાજપ ચૂંટણી જીતવા ષડયંત્રો રચે છે, 700 ઉમેદવારો બિનહરીફ કરવા લોકોના મત અધિકારની જગદીશ પંચાલ, હર્ષ સંઘવીએ હત્યા કરી છે. હજારો ઉમેદવારોને…

Continue reading
Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!
  • April 15, 2026

Election: ગુજરાતમાં 26 એપ્રિલ, 2026 ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનું આખરી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ 938 ઉમેદવારોએ પોતાના ફોર્મ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

  • April 16, 2026
  • 3 views
Donald Trump: ઈઝરાયલ અને લેબનોન વચ્ચે 10 દિવસનો સીઝ ફાયર : ટ્રમ્પે કરી જાહેરાત

BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો

  • April 16, 2026
  • 9 views
BJP: ભાજપના 40 વર્ષના સ્થાનિક શાસનમાં સૌથી મોટો બળવો! ચૂંટણી જીતવા ષડયંત્રોનો સહારો

Satire: વિક્રમ,બૈતાલ અને ભાંડતંત્ર! જનતાએ એક “ભાંડ”ને ગાદીએ બેસાડી દીધો ત્યારથી ભાંડ ત્યાં જામી પડ્યો છે!

  • April 16, 2026
  • 15 views
Satire: વિક્રમ,બૈતાલ અને ભાંડતંત્ર! જનતાએ એક “ભાંડ”ને ગાદીએ બેસાડી દીધો ત્યારથી ભાંડ ત્યાં જામી પડ્યો છે!

Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

  • April 16, 2026
  • 13 views
Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

  • April 16, 2026
  • 10 views
Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

  • April 16, 2026
  • 8 views
Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!