MGNREGA:મોદી સરકારના ‘મનરેગા’નું નામ બદલવાના જવાબમાં મમતાએ ‘કર્મશ્રી’ નામ બદલી ‘મહાત્મા-શ્રી’ કરી દીધુ!!

  • India
  • December 21, 2025
  • 0 Comments

MGNREGA:મોદી સરકારે ‘મનરેગા’નું નામ બદલીને ‘જી રામ જી’ કરી દીધું તો હવે મોદીના કટ્ટર વિરોધી મનાતા મમતા બેનર્જીએ પોતાના રાજ્યની ‘જોબ ગેરંટી યોજનાનું નામ ‘કર્મશ્રી’ હતું તે બદલીને હવે ‘મહાત્મા-શ્રી’ કરી દીધું.મમતાના મતે ‘મહાત્મા ગાંધીના સન્માન સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં તેઓએ મોદી સરકાર પણ આડકતરો પ્રહાર કરતા જણાવ્યું કે”જો કોઈ મહાત્મા ગાંધીનું સન્માન કરવાનું ન જાણતું હોય તો હવે બંગાળ જણાવશેકે સાચું સન્માન કોને કહેવાય”

અત્રે ઉલ્લેખનીય છે કે બંગાળમાં ‘કર્મશ્રી’ યોજના વર્ષ 2024માં શરૂ કરાઈ હતી,આ યોજના રાજ્ય સરકારના ભંડોળથી ચાલે છે.આ યોજના હેઠળ 90 લાખથી વધુ જોબ કાર્ડ ધારકો લાભ લઇ રહ્યા છે,ગ્રામીણ પરિવારોને વર્ષમાં ઓછામાં ઓછા 50 દિવસ રોજગારીની ગેરંટી આપવામાં આવે છે,બંગાળ સરકારે 58 લાખ શ્રમિકોને 6919 કરોડ રૂપિયાની બાકી મજૂરીની ચૂકવણી પણ કરી છે.આ યોજનાનું નામ બદલીને મમતા સરકારે મહાત્મા-શ્રી’ કરી દીધું છે.

તેઓએ મોદી સરકાર દ્વારા મનરેગા (MGNREGA) યોજના, એટલે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005નું નામ બદલવાના નિર્ણય સામે પોતાના રાજ્યમાં કર્મશ્રી’ યોજનાનું નામ બદલીને ‘મહાત્મા-શ્રી’ કરી દઈ મહાત્મા ગાંધીને સન્માન આપ્યું હોવાનું જણાવ્યું હતું.આમ,નામ બદલવાની જોરદાર હવા પ્રસરી છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
  • August 1, 2026

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી આવતી માંગને ફરી એક વખત રાજકીય અને કાનૂની સ્તરે વેગ મળ્યો છે. ભાજપના રાજ્યસભા સાંસદ સંજય…

Continue reading
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

  • August 1, 2026
  • 2 views
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 4 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 4 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 10 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 17 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ