Usman Hadi Murder Case: સરકારના શાંતિ બિલ અને બાંગ્લાદેશના હાદી મર્ડર કેસ આ બે મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે શું કહ્યું? જુઓ વિડીયો

Usman Hadi Murder Case: આજે, આપણે બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરીશું, શાંતિ બિલ અને ઉસ્માન હાદીની હત્યા પર પશ્ચિમી દેશો દ્વારા વધુ પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ખાસ કરીને એટલા માટે છે કારણ કે હાદી ન તો બાંગ્લાદેશના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, ન તો કોઈ બંધારણીય પદ પર હતા કે ન તો તેમણે વિદેશમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિત આ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે.

SHANTI Bill (Sustainable Harnessing and Augmentation of Nuclear Power for National Transformation)
આ બિલ વિપક્ષના હોબળા વચ્ચે લોકસભામાં મંજૂર કરાયું છે;જેનો મુખ્ય ઉદ્દેશ સરકારના મતે દેશના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં ખાનગી કંપનીઓને પ્રવેશ આપવાનો છે.

સરકારનું માનવું છે કે આ બિલને લઈ 2047 સુધીમાં 100 ગીગાવોટ સ્વચ્છ ઊર્જાના લક્ષ્યાંકને હાંસલ કરી શકાશે.ખાનગી ક્ષેત્રો મૂડી રોકાણ સાથે ટેકનોલોજી વ્યવસ્થા લાવશે જેની સરકાર સુરક્ષા કરશે અને સંચાલન સંભાળશે જોકે, વિપક્ષ દ્વારા કેટલીક ખામીઓ મુદ્દે સરકારનું ધ્યાન દોર્યુ હતું પણ તે માન્ય ન રખાતા વિપક્ષના વૉકઆઉટ વચ્ચે લોકસભામાં શાંતિ બિલને મંજૂરી આપી હતી.

જ્યારે બાંગ્લાદેશમાં જે રીતે બબાલ મચી છે તે ઉસ્માન હાદીને અન્ય દેશો દ્વારા અપાઈ રહેલું આટલા મહત્વ પાછળ ખરેખર શું છે? જે ખૂબજ ગંભીર બાબત છે.

The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર જોવાનું ચૂકશો નહિ. The Gujarat Report ના MD અને સિનિયર પત્રકાર શ્રી મયુરભાઈ જાની સાથે વરિષ્ઠ પત્રકાર શ્રી અરુણ દીક્ષિત આ મુદ્દાઓ પર ચર્ચા કરશે પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન