Navneet Rana: હિન્દુસ્તાન બચાવવા દરેક હિન્દૂ ચાર બાળકો પેદા કરે! ભાજપના નેતાએ આપી સલાહ

  • India
  • December 24, 2025
  • 0 Comments

Navneet Rana: મહારાષ્ટ્ર ભાજપના નેતા નવનીત રાણાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે હિન્દૂ દેશને જો બચાવવો હોયતો દરેક હિન્દુઓએ ઓછામાં ઓછા 3 થી 4 બાળકો પેદા કરવા પડશે.

એક ખાસ સમુદાય પર નિશાન સાધતા તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ વધુ બાળકો પેદા કરી રહયા છે જેથી તે લોકોની વસ્તી વધી જશે અને ભારતમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે અને ભારત એક દિવસ પાકિસ્તાન બની જશે.જેથી હિન્દુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ.

જોકે, નવનીત રાણાના આ નિવેદનનો વિપક્ષ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

નવનીત રાણાએ દાવો કર્યો છે કે તેમણે આ નિવેદન એટલા માટે આપ્યું છે કારણ કે તેમણે મૌલાનાને આવું કહેતા સાંભળ્યા હતા કે તેઓ ખુલ્લેઆમ જાહેર કરે છે કે તેને પોતાને ચાર પત્નીઓ અને ૧૯ બાળકો છે છતાંપણ તેઓ દુઃખી છે કારણ કે તેઓ ૩૫ બાળકો થાય તેવી ઈચ્છા રાખતા હતા પણ ૧૯ બાળકો જ કરી શક્યા જેથી તેઓને ૩૫ બાળકો ન થવા બદલ શરમ આવે છે,આમ એ લોકો વધારે ને વધારે બાળકો પેદા કરી હિન્દુસ્તાનને વસ્તીની દૃષ્ટિએ પાકિસ્તાન બનાવવા માંગે છે જેથી તેઓના આ કાવતરા સામે હિન્દુઓએ પણ ચેતી જવું જોઈએ અને વધુ નહિ તો દરેકે 3 થી 4 બાળકો પેદા કરવા જોઈએ.

તેઓએ ઉમેર્યુ કે હિંદુઓ એક સંતાનથી કેમ ખુશ છે?પણ હવે ઓછામાં ઓછા 3 થી 4 બાળકો હોવા જોઇએ નહીતો ભારત એક દિવસ પાકિસ્તાન બની જશે.

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
  • August 1, 2026

Gulf countries Indian deaths: પૈસા કમાવવા અને પરિવારનું જીવન સુધારવા માટે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), કુવૈત, ઓમાન, બહેરીન અને કતાર જેવા ખાડી…

Continue reading
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી
  • August 1, 2026

PM Modi CJP Protest: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા યુવા આંદોલન અંગે પ્રથમ વખત જાહેરમાં પ્રતિક્રિયા આપી છે. આ આંદોલન છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીમાં થયેલા મોટા વિરોધ પ્રદર્શનોમાંનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા