Secular India:ભારતમાં ધર્મના નામે ‘ભાગલા’ દેશને ક્યાં લઈ જશે?જુઓ ડો.રાકેશ પાઠકે શું કહ્યું?

Secular India:ભારત બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ ગણાય છે અહીં વિવિધ બોલીઓ છે અલગ અલગ વેશભૂષા છે અનેક જાતિઓ છે વિવિધ ધર્મ પાળતા લોકો અહીં રહે છે જેવાકે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મ જેવા મુખ્ય ધર્મોની સાથે અન્ય ધર્મો પણ પાળતા લોકોનો સમૂહ રહે છે, જે તેને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને ધાર્મિક વિવિધતા ધરાવતો દેશ બનાવે છે, જ્યાં હિંદુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન અને ખ્રિસ્તીઓ મોટી સંખ્યામાં વસે છે.

ભારતના બંધારણ મુજબ કોઈ એક ધર્મ સત્તાવાર ધર્મ નથી, દરેક નાગરિકને ધર્મની સ્વતંત્રતા આપવામાં આવી છે, સરકારની બધા ધર્મો સાથે સમાન વ્યવહાર કરવાની ફરજ બનાવાઈ છે, અને ‘સર્વધર્મ સમભાવ’ અને ‘સર્વધર્મ સમદ્રષ્ટિ’ના સિદ્ધાંતોનું પાલન કરવાનું રહે છે અને તેથી જ 42મા બંધારણીય સુધારા મુજબ ‘બિનસાંપ્રદાયિક’ શબ્દને બંધારણની પ્રસ્તાવનામાં ઉમેરવામાં આવ્યો છે.જોકે,આ બધી વાતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ધર્મ પ્રત્યે વિભાજન થઈ રહ્યું છે અને સર્વ ધર્મ સમભાવની ભાવના લુપ્ત બની રહી છે અને સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ ધર્મ ના નામે જે રીતે વાતાવરણ બની રહ્યું છે તે જોતા એક ગંભીર સ્થિતિ ઉભી થઇ છે આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર ભાઈ જાનીએ ડો.રાકેશ પાઠક સાથે કરેલી ચર્ચા અને વિશ્લેષણ પ્રસ્તુત છે,જોવાનું ચૂકશો નહિ The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર

આ પણ વાંચો:

Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!

Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!

Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યામાં મોટો ખુલાસો! આખરે સત્ય સામે આવીજ ગયું! કટ્ટરવાદીઓ ખુલ્લા પડ્યા

Liquor: ગુજરાતના આ ‘CITY’માં હવે ખુલ્લેઆમ દારૂ પી શકાશે! પરમીટની જરૂર નહીં પડે! સરકારે આપી વધુ છૂટછાટ!

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

  • July 27, 2026
  • 2 views
Delhi DCW-DMC Appointments: દિલ્હી મહિલા આયોગનું તાળું ખુલ્યું! અઢી વર્ષ બાદ અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક

Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

  • July 27, 2026
  • 3 views
Bankipur By Election: બાંકીપુર પેટાચૂંટણીમાં ‘આપણો વોટ ભગવાને’ પોસ્ટરથી વિવાદ, ચૂંટણી પંચ પર સવાલ

Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

  • July 27, 2026
  • 5 views
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા

Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

  • July 27, 2026
  • 4 views
Koniamman Temple Donation Theft: તમિલનાડુના કોનિયમ્મન મંદિરમાં ચઢાવાની ચોરીનો આરોપ, 8 અધિકારીઓ અને કર્મચારીઓ સસ્પેન્ડ

Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

  • July 27, 2026
  • 4 views
Education crisis India: શિક્ષણથી રોજગાર સુધીનો તૂટતો પુલ, ભારતના યુવાનો સામે ઊભા થયેલા મોટા પ્રશ્નો

Vande Mataram Bill: વંદે માતરમ રોકશો તો 3 વર્ષની જેલ! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો કાયદો

  • July 27, 2026
  • 4 views
Vande Mataram Bill: વંદે માતરમ રોકશો તો 3 વર્ષની જેલ! કેન્દ્ર સરકાર લાવી રહી છે નવો કાયદો