ગુજરાતમાં દારૂબંધી ખોટી, નવી લીકર પોલીસી બનાવોઃ શંકરસિંહ વાઘેલા

  • Gujarat
  • January 18, 2025
  • 1 Comments

ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકસિંહ વાઘેલાએ પોતાની નવી પાર્ટી બનાવી છે. ત્યારથી તેનો તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં નવી પાર્ટી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. તેઓ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા કમર કસી રહ્યા છે. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આવતા અઠવાડિયા સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ શકે છે.

ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં જ પોતાની નવી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી છે. જે બાદ એક પછી એક શહેરોમાં  કાર્યાલયો શરૂ કરાઈ રહ્યા છે.  પાલિકાની ચૂંટણી  જેહર થાય તે પહેલા આજે ગાંધીનગર બાદ વડોદરામાં પાર્ટીના કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

શંકરસિંહ વાઘેલાએ ફરી આલાપ્યો દારૂબંધીનો રાગ

આજે વડોદરામાં પાર્ટીના નવા કાર્યલયના ઉદ્ઘાટન નિમિતે શંકરસિંહ વાઘેલાએને મિડિયાએ સવાલો કર્યા હતા.  દારુબંધી અંગે પૂછેલા જવાબ કહ્યું હતુ કે ગુજરાતમાં દારૂબંધી ખોટી છે, નવી લીકર પોલીસી બનાવવી જોઈએ. ગુજરાતમાંથી દારૂબંધી હટશે તો પ્રજાનું ભલું થશે. આ રેવન્યુથી રાજ્યમાં હેલ્થ અને એજ્યુકેશન મફતમાં થશે.

આ પણ વાંચોઃ AHMEDABAD: મ્યુન્સિપલ સ્કૂલ બોર્ડે 1143 કરોડનું બજેટ ફાળવ્યું

Related Posts

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ
  • May 7, 2026

Vijapur Mid-day Meal Scam: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાંથી માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના પોષણ માટે ચલાવવામાં આવતી ‘મધ્યાહન…

Continue reading
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ
  • May 6, 2026

Surat SBI Bank Robbery: સુરત જેવા સુરક્ષિત ગણાતા શહેરમાં 27 એપ્રિલ 2026ના રોજ ધોળા દિવસે થયેલી હાઈપ્રોફાઈલ SBI બેંક લૂંટની ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું. પોલીસ કમિશનર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

  • May 7, 2026
  • 1 views
Sambit Patra: રાહુલ ગાંધી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ, ‘વોટ ચોરી’ ના આરોપ સામે સંબિત પાત્રાનો આકરો પ્રહાર

DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

  • May 7, 2026
  • 4 views
DMK Congress Alliance Break: DMK-કોંગ્રેસ ગઠબંધન તૂટતા ભાજપનો કટાક્ષ, શહઝાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો જૂનો વીડિયો કર્યો વાયરલ

Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

  • May 7, 2026
  • 5 views
Gosabara RDX case: 1993માં પોરબંદરના ગોસાબારમાં RDX નું લેન્ડિગ અને મુંબઈમાં થયેલો વિનાશક બોમ્બ બ્લાસ્ટ

Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

  • May 7, 2026
  • 11 views
Democratic Republic Crisis: ‘આઈડિયા ઓફ ઈન્ડિયા જોખમમાં’, પરાકલા પ્રભાકરે ચૂંટણી, અદાલતો અને વિપક્ષની ભૂમિકા પર ઉઠાવ્યા ગંભીર સવાલ

Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

  • May 7, 2026
  • 5 views
Vijapur Mid-day Meal Scam: બાળકોના કોળિયામાં ભ્રષ્ટાચાર, વિજાપુરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં ગેરરીતિનો પર્દાફાશ

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 18 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’