New Year: આજે સમગ્ર વિશ્વમાં નવા વર્ષને આવકારવા થનગનાટ; જાણો ક્યા ક્યા દેશમાં ક્યારે ઉજવાય છે નવું વર્ષ!

  • World
  • December 31, 2025
  • 0 Comments

New Year: આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બર એટલે વિશ્વભરના કેલેન્ડરમાં વર્ષનો અંતિમ દિવસ આજે રાત્રે 12 વાગ્યાના ટકોરે 2025ની વિદાય અને 2026નું આગમન થશે, જેની ઉજવણી માટે વિશ્વભરમાં થનગનાટ છે ત્યારે આવો જાણીએ કે કયા દેશમાં ક્યારે નવા વર્ષનો પ્રારંભ થશે.સૌ પ્રથમ આપને જણાવી દઈએ કે ધરતીના પૂર્વ ભાગમાં આવેલા કિરીબાતીમાં સૌથી પહેલા આજે ભારતીય સમય મુજબ બપોર બાદ એટલે કે 3:30 વાગ્યે નવું વર્ષ બેસી જશે અને સૌ પ્રથમ ત્યાં ફટાકડાની આકાશમાં આતશબાજી જોવા મળવાની છે.

આ પછી ઓસ્ટ્રેલિયા,ન્યૂઝીલેન્ડ અને એશિયાના અનેક દેશોમાં એક પછી એક નવું વર્ષ બેસતું જશે.મહત્વનું છે કે ભારતમાં આજે તા. 31 ડિસેમ્બરની રાત્રે જ્યારે 12 વાગશે અને નવું વર્ષ વેલકમ કરીશું ત્યાં સુધીમાંતો વિશ્વના 29 દેશોમાં પહેલાથી જ નવું 2026નું વર્ષ બેસી ચૂક્યું હશે.જોકે,યુરોપ અને અમેરિકાની વાત કરવામાં આવેતો આ સમયે તા. 31 ડિસેમ્બરની સાંજનો સમય હશે.

નવું વર્ષ પૃથ્વી પર અંદાજે 26 કલાક સુધી અલગ-અલગ ટાઇમ ઝોનમાં આવતું હોય છે અને તે રીતના રાત્રે 12 વાગતા હોય છે.આ ટાઈમ ઝોન મુજબ સૌથી પહેલા પૂર્વમાં આવતા દેશો જેવાકે કિરીબાતી અને ન્યૂઝીલેન્ડમાં ઉજવાય છે ત્યારબાદ બાકીના ટાઇમ ઝોનમાં આવતા દેશોમાં નવું વર્ષ ઉજવાય છે.નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં ભારત કરતા સાડા 7 કલાક પહેલા નવા વર્ષની ઉજવણી થઈ જાય છે જ્યારે અમેરિકામાં ભારત કરતા સાડા 9 કલાક બાદ નવા વર્ષની ઉજવણી થાય છે. આ પ્રકારે નવા વર્ષની પ્રક્રિયા વિશ્વભરમાં 26 કલાક સુધી અલગ અલગ સમયે ચાલતી રહે છે.

જોકે,નવા વર્ષની ઉજવણી વર્ષો જૂની પ્રાચીન સભ્યતા છે અને જુદા જુદા દેશોમાં અલગ અલગ રીતે ધાર્મિક માન્યતાઓ મુજબ મનાવવામાં આવે છે જોકે,આજના સમયમાં નવી પેઢીમાં રાત્રે 12 વાગ્યે ફટાકડાની આતશબાજી,ડાન્સ,ખાણી-પીણી સાથે ટૂરની મોજ સાથે ગ્રુપમાં ઉજવણીનો ક્રેઝ વધ્યો છે અને થર્ટી ફસ્ટની ઉજવણી માટે વિશ્વભરમાં અનેક આયોજનો કરવામાં આવે છે અને વિદાય લઈ રહેલા વર્ષને બાય-બાય તો નવા વર્ષની વેલકમ કરવામાં આવે છે.

The Gujarat Report આપ સૌ પ્યારા વાચકો અને ચેનલના દર્શકો-ચાહકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને સારા ભવિષ્યની કામના કરે છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Ukraine Drone Attack Hostel: યુક્રેનના હોસ્ટેલ પર ડ્રોન હુમલા બાદ પુતિનનો કડક સંદેશ, રશિયાએ વળતી કાર્યવાહીની તૈયારી શરૂ કરી
  • May 23, 2026

Ukraine Drone Attack Hostel: રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી, ૨૦૨૨ થી ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ રક્તરંજિત અને ગંભીર વળાંક પર પહોંચી ગયું છે. રશિયાએ સત્તાવાર દાવો કર્યો છે…

Continue reading
Tulsi Gabbard Resignation: તુલસી ગબાર્ડના રાજીનામા બાદ ઈરાનની પ્રશંસા, ટ્રમ્પ સરકારને ગણાવી ‘ઈઝરાયેલની કઠપૂતળી’
  • May 23, 2026

Tulsi Gabbard Resignation: અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગ (Director of National Intelligence – DNI) ના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા વૈશ્વિક રાજકારણ અને ગુપ્તચર વર્તુળોમાં ભારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

  • May 25, 2026
  • 4 views
Telangana Heatwave Deaths: તેલંગાણામાં હીટવેવનો કહેર: સાત જિલ્લાઓમાં ૧૬ મોત, સરકારે ₹૪ લાખ સહાય જાહેર કરી

Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

  • May 25, 2026
  • 5 views
Udhayanidhi Stalin: ‘કોંગ્રેસે પીઠમાં છરો ભોંક્યો, હવે ક્યારેય ભરોસો ન કરવો’ – ઉધયનિધિ સ્ટાલિન

Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

  • May 25, 2026
  • 6 views
Minister Keerthana Clarification: કોઈમ્બતુર બાળકી બળાત્કાર-હત્યા કેસમાં મંત્રીના હાસ્ય પર મચ્યો ભારે હોબાળો, વિપક્ષના પ્રહારો સામે મંત્રી કીર્તનાએ આપી સ્પષ્ટતા

Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

  • May 25, 2026
  • 6 views
Kondh Village Farmers Protest: 800 પોલીસ મોકલી અટકાયત કરી, કોંઢ ગામની ઘટના, મુખ્ય પ્રધાને ચર્ચા કરી અને ફરી ગયા

CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

  • May 25, 2026
  • 6 views
CJP Digital Movement Censorship: ડિજિટલ યુગમાં સેન્સરશીપ સામે અસંમતિનો અવાજ, કોકરોચ જનતા પાર્ટીના ઉદયે સત્તા સામે સર્જ્યો મોટો બંધારણીય પડકાર

Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ

  • May 25, 2026
  • 11 views
Prof K Nageshwar FIR: પ્રો. કે નાગેશ્વર વિરુદ્ધ FIR બાદ રાજકીય તોફાન, ભાજપથી લઈને બીઆરએસ સુધી અનેક નેતાઓએ ઉઠાવ્યા સવાલ