India: “દેશ બદલ રહા હૈ!” ધર્મના ઠેકેદારો પ્રજાને ક્યાં સુધી મૂર્ખ બનાવતા રહશે? જુઓ વિશેષ અહેવાલ

India: દુનિયા હાઈટેક યુગમાં પહોંચી ગઈ છે અને આજે મોબાઈલ યુગમાં દુનિયા દરેકની મુઠ્ઠીમાં આવી ગઈ છે લોકો ઈચ્છે ત્યારે દુનિયાના કોઈપણ ખૂણે વાતચીત કરી શકે છે બધુજ બદલાઈ ગયુ છે બધુજ ફાસ્ટ થઈ ગયું છે અને હવે તો ડ્રાઇવર લેસ ઓટોમેટિક કાર સહિત માણસ કરી શકે તે બધાજ કામ રોબર્ટ કરી રહયા છે તેમછતાં ભારતમાં હજુપણ 18મી સદીની માન્યતાઓ અને અંધશ્રદ્ધા પ્રવર્તી રહી છે,ધર્મના નામે ધતિંગ વધ્યા છે અને રાજકીય પાર્ટીઓ પણ ધર્મને આગળ કરી વોટબેંક ઉભી કરી રહયા છે.

હાલ ભારતમાં અંધશ્રદ્ધા (Superstition in India) એક વ્યાપક એવો મુદ્દો બની ગયો છે કે જે ધાર્મિક માન્યતાઓ, સાંસ્કૃતિક રિવાજો, અને અજ્ઞાનમાંથી ઉદ્ભવે છે, જેમાં વાસ્તુ, શુકન-અપશુકન, મેલી વિદ્યા, અને આધુનિક સમયમાં પણ કેટલીક જડ માન્યતાઓ બરાબરની સમાજમાં વણાયેલી જોવા મળી રહી છે ત્યારે કેટલાક વાયરલ વિડીયોમાં જે દ્રશ્ય જોવા મળ્યા તેની ઉપર સિનિયર પત્રકારો મયુરભાઈ જાની અને રાજેશ ઠાકર દ્વારા આ મુદ્દા ઉપર વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો
  • March 25, 2026

Iran War: ઈરાન યુદ્ધને લઈ ભારતમાં સર્જાયેલી ગેસ-પેટ્રોલ-ડીઝલની તંગી વચ્ચે ભારત ઉપર આર્થિક સંકટ મંડરાઈ રહ્યું છે ત્યારે પીઢ રાજકીય અગ્રણી તેમજ વિશ્લેષક ડો.જયનારાયણ વ્યાસે વરીષ્ઠ પત્રકાર મયુર જાની સાથેની…

Continue reading
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”
  • March 24, 2026

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે ભારતને ચીનને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં અમેરિકાનું પ્યાદુ ન બનવા અને ચીનને બદલવાના પ્રયાસમાં અમેરિકાની વધુ નજીક ન જવા ચેતવણી આપી છે, કારણ કે અમેરિકા પર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 3 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 12 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 7 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

  • March 25, 2026
  • 7 views
PM Modi: “ગુજરાતમાં મોટા મોટા ગેસ-ક્રૂડના ભંડારો મળ્યા છે! દેશમાં ક્યારેય ગેસ-ક્રૂડ નહિ ખૂટે!” નરેન્દ્ર મોદીની આ જાહેરાત શુ ‘ગપગોળો’ હતી?

UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

  • March 25, 2026
  • 5 views
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.

Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો

  • March 24, 2026
  • 7 views
Kutch: કચ્છમાં પ્રાણી અભયારણ્યની જમીનો પર મીઠા ઉદ્યોગનો કબ્જો! RTIમાં થયો ચોંકાવનારો ખુલાસો