Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર ; નેતાઓને જાહેરમાં માર મારો! ચૌટાલાના નિવેદનથી હંગામો

  • India
  • January 2, 2026
  • 0 Comments

Haryana: હરિયાણા જેજેપીના પ્રમુખ અજય ચૌટાલાએ મહેન્દ્રગઢમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભારતીય શાસકોને તેમની ખુરશી પરથી ખેંચીને શેરીઓમાં લાવીને જાહેરમાં ફટકારવાની હવે જરૂર છે,ભારતમાં પણ નેપાળ અને બાંગ્લાદેશ જેવું આંદોલન કરવાની જરૂર છે.

હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌટાલાએ મહેન્દ્રગઢ જિલ્લામાં આયોજિત યુવા યોદ્ધા સંમેલનમાં જનતાને સંબોધતા કહ્યું કે ભારતમાં શાસકોને તેમની ખુરશી પરથી ખેંચી કાઢી શેરીઓમાં લાવીને જાહેરમાં ફટકારવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા આંદોલનની જરૂર છે,જ્યાં શાસકો સાથે ક્રૂર વર્તન કરવામાં આવતું હતું.JJP પ્રમુખ અજય ચૌટાલાએ કહ્યું, “આપણે પણ આપણા શાસકોને દેશ છોડવા માટે મજબૂર કરવા માટે કામ કરવું પડશે.

તેમણે ઉમેર્યુકે આપણે અહીં ભારતમાં પણ બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં જેવું આંદોલન શરૂ કરવું પડશે.” અજય ચૌટાલા હરિયાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર છે. તેઓના આ નિવેદનથી ભારે ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

Related Posts

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?
  • June 13, 2026

Indian Seafarers Killed US Attacks: ઓમાનના અખાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની છે, તેણે ભારતની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય ગૌરવના દાવાઓની પોલ ખોલી નાખી છે. અમેરિકી સેના દ્વારા એમટી…

Continue reading
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!
  • June 13, 2026

Mumbai Real Estate Parking Crisis: મુંબઈમાં પોતાનું ઘર હોવું એ કોઈ સપનાથી ઓછું નથી, પરંતુ આ સપનું હવે ‘પાર્કિંગ લિફ્ટ’ના નામે અધૂરું રહી ગયું છે. શહેરની ગગનચુંબી ઈમારતો તૈયાર છે,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

  • June 13, 2026
  • 3 views
Indian Seafarers Killed US Attacks: અમેરિકી હુમલામાં ભારતીય નાવિકોના મોત બાદ મોદી સરકારનું મૌન, ક્યાં છે ‘મજબૂત નેતૃત્વ’?

Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

  • June 13, 2026
  • 4 views
Mumbai Real Estate Parking Crisis: મુંબઈનું રિયલ એસ્ટેટ સંકટ: પાર્કિંગ લિફ્ટની અછત બની ડેવલપર્સ અને ખરીદદારો માટે ગળાનું હાડકું!

Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

  • June 13, 2026
  • 5 views
Hizb-ut-Tahrir NIA Investigation: ભારતમાં ખિલાફત સ્થાપનાના કથિત ષડ્યંત્રની તપાસમાં મોટો વળાંક

Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

  • June 12, 2026
  • 8 views
Gujarat Farmers Protest: વીજલાઈન અને સરકારની દાદાગીરી સામે ખેડૂતો મેદાને!

NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

  • June 12, 2026
  • 11 views
NewsClick FIR Quashed: ન્યૂઝક્લિક મામલે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પિનારાઈ વિજયને ભાજપ માટે મોટો ઝટકો ગણાવ્યો, પ્રેસની આઝાદીની જીતનો દાવો

Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!

  • June 12, 2026
  • 11 views
Gauri Lankesh Murder Case: ગૌરી લંકેશ કેસ: નવ વર્ષ, સાત જજ અને સત્યની શોધમાં ભટકતી ન્યાય વ્યવસ્થા!