Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • India
  • February 1, 2026
  • 0 Comments

Union Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પહેલી ફેબ્રુઆરી 2026ને રવિવારે પોતાનું સળંગ નવમું બજેટ રજૂ કર્યું હતું.ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો વર્ષ 2025ના બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટૅક્સ ફ્રી કર્યા બાદ આ વખતે બજેટમાં ટૅક્સ માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમ છતાં આ વખતે બજેટમાં કેટલીક એવી દરખાસ્તો પણ છે જેના કારણે અમુક ચીજો સસ્તી થશે જ્યારે કેટલીક ચીજોના ભાવમાં વધારો થવાનો છે.

બજેટથી પગારદાર મધ્યમ વર્ગ અને યુવાનો સૌથી વધુ નિરાશ થયા છે. આવકવેરાના સ્લેબમાં ફેરફારનો અભાવ અને ફુગાવાના દબાણ છતાં કર રાહતનો અભાવ મધ્યમ વર્ગ માટે મોટા ફટકા સમાન છે.બીજી તરફ હાઈ-સ્પીડ રેલ કોરિડોર, ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં નોંધપાત્ર રોકાણો, આયુર્વેદિક એઈમ્સ અને મેડિકલ હબ જેવી જાહેરાતો ભવિષ્યના અર્થતંત્ર માટે સકારાત્મક ગણી શકાય.

વધુમાં, કેન્સર અને દુર્લભ રોગોની દવાઓને ડ્યુટી-ફ્રી બનાવવા અને સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવવાથી સામાન્ય માણસને વ્યવહારિક રાહત મળે છે,જોકે તેની અસર ખૂબજ મર્યાદિત છે. બજેટથી પગારદાર મધ્યમ વર્ગ અને યુવાનો બજેટથી સૌથી વધુ નિરાશ થયા છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફારનો અભાવ અને ફુગાવાના દબાણ છતાં કર રાહતનો અભાવ મધ્યમ વર્ગ માટે એક મોટો આંચકો છે સાથેજ મોટા પાયે રોજગાર ઉભા કરતી નવી યોજનાઓ અથવા જોબ ઈન્સેન્ટીવનો અભાવ સ્પષ્ટપણે દેખાય આવે છે.

માળખાગત વિકાસ ધીમો પડવાનું જોખમ

શહેરી વિકાસ, મેટ્રો અને ઇન્ટર્નશિપ જેવી યોજનાઓમાં કાપથી શહેરોમાં રોજગાર અને માળખાગત વિકાસ ધીમો પડી જવાનો ભય ઉભો થયો છે.વધુમાં, F&O પર STTમાં વધારાથી છૂટક રોકાણકારો નારાજ થયા, જેના પરિણામે બજેટ પછી તરત જ શેરબજારમાં ઘટાડો થયો.એકંદરે, આ બજેટ “આવતીકાલની અર્થવ્યવસ્થા” ને મજબૂત બનાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે, પરંતુ તે “આજની નોકરીઓ, આજની આવક અને આજના ફુગાવા” સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને અપેક્ષિત રાહત આપવામાં નિષ્ફળ જણાય છે.સરકારે વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો હોવાનો દાવો કર્યો છે, પરંતુ તે વૃદ્ધિના લાભો સામાન્ય માણસ સુધી કેટલી ઝડપથી પહોંચશે તે આ બજેટ માટેનો સૌથી મોટો પ્રશ્ન છે.આમ,યુવાનો માટે બજેટ નિરાશા જનક રહ્યું હોવાનો મત પ્રવતી રહ્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?
  • September 18, 2026

Punjab Yamuna Water Dispute: નવી દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના મુખ્યમંત્રીઓએ કિશાઉ બહુપક્ષીય બંધ પરિયોજના અંગે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ આંતરરાજ્ય જળ વિવાદનો મુદ્દો…

Continue reading
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી
  • September 18, 2026

Gallantry Award Railway Concession: સશસ્ત્ર દળોના વીરતા પુરસ્કાર મેળવનારાઓને હવે ભારતીય રેલવેમાં AC વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળશે. રક્ષા મંત્રાલયે સેના મેડલ, નૌસેના મેડલ અને વાયુસેના મેડલ મેળવનારાઓ માટે ફર્સ્ટ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 3 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 4 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 8 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 11 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 7 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે