
Kandla salt flats: ગુજરાત સરકારની 30 હજાર હેકટર જમીન પર મીઠુ પકવતા 10 હજાર અગરીયા પરિવારોને બૂલડોઝરથી ખસેડવા ઓપરેશન. ચાલુ થતા અનેક પરિવારોની હાલત દયનિય બની છે ત્યારે હાઈડ્રોજન કે સોલાર કંપનીને જમીન પધરાવી દેવાના દિલ્હીથી કાવતરા કોણ કરે છે? આ સવાલ ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે જ્યારે સ્થાનિક અગ્રણી હરેશ હૂંબલને સવાલ કર્યો ત્યારે તેઓએ તેમના શબ્દોમાં વ્યથા વર્ણવી હતી.
5 હજાર હેક્ટરમાં ભ્રષ્ટાચારનો શુ ખેલ ચાલી રહ્યો છે ? અને કંડલાના મીઠાના અગરો પર 250 બુલડોઝર ફરી વળતા ત્યાં હાલમાં શુ સ્થિતિ છે ? તે જોવા જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા







