Epstein Files: એપ્સટિન ફાઇલ્સના વિવાદ વચ્ચે ગુજરાતમાં સ્નૂપગેટનો મામલો ફરી ચર્ચામાં આવ્યો! બન્નેમાં નરેન્દ્ર મોદીનું શુ છે કનેક્શન? જાણો

Epstein Files: અમેરિકા સહિત વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવનાર એપ્સટિન ફાઇલ્સનો વિવાદ હજુ યથાવત છે ત્યારે ગુજરાતમાં સ્નૂપગેટ વિવાદે પણ ભારે ચર્ચા જગાવી હતી.મહત્વનું છે કે 2013 માં ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા એક મહિલા (માનસી સોની) પાસેથી ગેરકાયદેસર જાસૂસી કરાવવાનો આરોપ લગાવતો મામલો ભારે ચર્ચામાં રહ્યો હતો.

જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ દ્વારા મહિલા પર નજર રાખવામાં આવી હતી, જેનાથી મોટો રાજકીય વિવાદ થયો હતો.આ વિવાદના મુખ્ય પાસાઓમાં તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે રાજ્ય પોલીસને એક મહિલાના પગલાં પર નજર રાખવા માટે કથિત રીતે આદેશ આપ્યા હતા, જે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ હોવાનું માનવામાં આવતું હતું.

રિપોર્ટ્સ મુજબ, આ જાસૂસી મોદીજીની સુરક્ષા સાથે સંકળાયેલી હોવાનું કહેવાતું હતું.આ મામલામાં મહિલાની પ્રાઈવસી અને સત્તાના દુરુપયોગ અંગે સવાલો ઉઠ્યા હતા, જેના પગલે વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો જોકે, ભાજપે આ આરોપોને ફગાવી દીધા હતા અને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા.આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલ દ્વારા વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે જે અત્રે પ્રસ્તુત છે.જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા
  • May 25, 2026

દિલીપ પટેલ, અમદાવાદ, 24 મે 2026 Dwarka Green Energy Farmers Protest: ગુજરાતની કુલ પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા 7,542 મેગાવોટ છે, જે ભારતમાં તમિલનાડુ (9,304 મેગાવોટ) પછી બીજી સૌથી મોટી સ્થાપિત…

Continue reading
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!
  • May 25, 2026

12 લાખ કરોડના ભ્રષ્ટાચારમાં મોદી પગલાં ન લીધા, પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ચાલ દિલીપ પટેલ અમદાવાદ, 24 મે 2026 Congress Corruption Allegations: નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

  • May 25, 2026
  • 2 views
Jairam Ramesh: અમેરિકા સામે વડાપ્રધાન મોદીની શરણાગતિ? $૫૦૦ અબજની આયાતના ખુલાસા પર જયરામ રમેશના પીએમ મોદીને ૫ સવાલ

Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

  • May 25, 2026
  • 3 views
Dwarka Green Energy Farmers Protest: સરકાર વચનથી ફરી ગઈ, દ્વારકામાં ખેતરો વીંધી નાખ્યા

Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

  • May 25, 2026
  • 6 views
Congress Corruption Allegations: 2 લાખ કરોડના કોલસા કૌભાંડ કોંગ્રેસે કર્યા! તો 12 વર્ષ સુધી મોદી એ કોઈ પગલાં કેમ ના લીધા!

Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

  • May 24, 2026
  • 5 views
Arvind Kejriwal: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કેજરીવાલનો મોદી સરકાર પર હુમલો, કહ્યું- જનતાને ‘ધીમું ઝેર’ આપવામાં આવી રહ્યું છે

Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

  • May 24, 2026
  • 4 views
Vinesh Phogat: વિનેશ ફોગાટ પર પ્રતિબંધ મુકનાર કુસ્તી મહાસંઘ પર દિલ્હી હાઇકોર્ટ લાલચોળ: કહ્યું- રમત અને ખેલાડીઓ સાથે બદલાની ભાવનાથી કામ ન કરો

Supreme Court UAPA Bail: સુપ્રીમ કોર્ટની બે બેન્ચો વચ્ચે જંગ! UAPA જામીન કાયદા પર મતભેદ વધતાં મામલો મોટી બેન્ચને સોંપાયો

  • May 24, 2026
  • 4 views
Supreme Court UAPA Bail: સુપ્રીમ કોર્ટની બે બેન્ચો વચ્ચે જંગ! UAPA જામીન કાયદા પર મતભેદ વધતાં મામલો મોટી બેન્ચને સોંપાયો