Narendramodi: ડોનાલ્ડ ટ્રમ્પથી કેમ ડરે છે નરેન્દ્ર મોદી? રાહુલે કર્યા આ આક્ષેપ! જુઓ, ખાસ વિશ્લેષણ

Narendramodi: છેલ્લા ઘણાજ સમયથી રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ ને કોઈ મુદ્દે ઘેરી રહયા છે ત્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરીફ રદ કરવાનો ચુકાદો આપ્યા બાદ રાહુલે કહ્યું કે દુનિયાના બાકીના દેશોએ આ ચુકાદો આવ્યા બાદ ડિલ રદ કરી છે પણ નરેન્દ્ર મોદી કઈ બોલતા નથી કારણ કે તે ટ્રમ્પથી ડરે છે.
તેઓએ કહ્યું કે “હું નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરું છું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરીને બતાવો. તેઓ આ નહીં કરી શકે, કારણ કે તેમના પર ટ્રમ્પનું દબાણ છે”

રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પાછળની સમગ્ર ઈન્સાઈડ સ્ટોરી જણાવી. રાહુલ ગાંધીએ કહ્યું, “પીએમ મોદીના ટ્રમ્પ સમક્ષ શરણાગતિ સ્વીકારવાના બે મુખ્ય કારણો છે. પહેલું, એપસ્ટીનની ફાઈલ ખુલવાનો ડર, અને બીજું, યુએસમાં અદાણી સામે ફોજદારી કેસ.”
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો અરુણ દીક્ષિત,મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી!

  • May 27, 2026
  • 5 views
Partyless Election India: 8 વર્ષથી ગુજરાતમાં એક જ માંગ — પક્ષ વગરની ચૂંટણી!

Assam UCC Bill: જનતાના અધિકારો પર તરાપ: અસમનું યુસીસી બિલ સમાનતા નહીં, સત્તાની રમત છે!

  • May 27, 2026
  • 8 views
Assam UCC Bill: જનતાના અધિકારો પર તરાપ: અસમનું યુસીસી બિલ સમાનતા નહીં, સત્તાની રમત છે!

Marco Rubio India Visit: વાયદા અમેરિકાના અને નુકસાન ભારતનું, ‘દોસ્તી’ ના નામે આર્થિક શોષણનો નવો ખેલ!

  • May 27, 2026
  • 9 views
Marco Rubio India Visit: વાયદા અમેરિકાના અને નુકસાન ભારતનું, ‘દોસ્તી’ ના નામે આર્થિક શોષણનો નવો ખેલ!

Pinarayi Vijayan ED Raid: સત્તા ગઈ ને એજન્સીઓ આવી, કેરળમાં પૂર્વ સીએમના ઘરે ઈડીના દરોડા!

  • May 27, 2026
  • 12 views
Pinarayi Vijayan ED Raid: સત્તા ગઈ ને એજન્સીઓ આવી, કેરળમાં પૂર્વ સીએમના ઘરે ઈડીના દરોડા!

Consumer Justice System Crisis: ગ્રાહક પંચોની હાલત બેહાલ: ન્યાય માટે લોકો ૬૦૦ દિવસ રાહ જુએ, છતાં જવાબદારી કોઈની નહીં

  • May 27, 2026
  • 8 views
Consumer Justice System Crisis: ગ્રાહક પંચોની હાલત બેહાલ: ન્યાય માટે લોકો ૬૦૦ દિવસ રાહ જુએ, છતાં જવાબદારી કોઈની નહીં

Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ

  • May 27, 2026
  • 6 views
Bangladesh US Trade Deal Controversy: શાંતિના નોબેલ વિજેતાનો અસલી ચહેરો, ૧૮ મહિનામાં બાંગ્લાદેશને અમેરિકાના હાથે વેચીને યુનુસે પોતાના તમામ ભ્રષ્ટાચારના કેસો કરાવ્યા માફ