કાર્તિક પટેલને કૌભાંડી સ્થળ ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો

  • Gujarat
  • January 20, 2025
  • 0 Comments

લાંબી તપાસ અને કાર્યવાહી બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આજે રિમાન્ડના પહેલા દિવસે મુખ્ય આરોપીને ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તે ખોટી રીતે દર્દીઓના આયુષ્માન કાર્ડ કાઢી જરુર ન હોવા છતાં સારવાર કેવી રીતે કરાવતો તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

કાર્તિક પટેલ જ્યારથી કૌભાંડ બહાર આવ્યું ત્યારથી ફરાર હતો. તે વિદેશ ભાગી ગયો હતો. જોકે તે  નાટકીય ઢબે પરત આવતાં જ અમદવાદ એરપોર્ટ પરથી અમદવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી, અને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારે આજે રિમાન્ડના પહેલા દિવસે ક્રાઈમ બ્રાંચ પોલીસ કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્ટિપલમાં લઈ જવામાં આવ્યો છે. જ્યા તે દર્દીના ખોટા ઓપરેશન કરી સરકારને કેવી રીતે ચૂનો લગાવતો હતો. તે તમામ મુદ્દે તપાસ હાથ ધરી છે.

આ મુદ્દાઓ પર તપાસ તેજ

ઉલ્લખેનીય છે કે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્ટિલનો ડાયરેક્ટર છે. તે હોસ્પિલમાં 51% જેટલો હિસ્સો ધરાવે છે. પૈસા કેટલા આવ્યા અને ક્યાં રોકાણ કરવામાં આવ્યા, ડોકટરને કમિશન કેટલું આપતો, દર્દીઓના જરુર ન હોવા છતાં ઓપરેશન કરવા બાબતે, pmjay કાર્ડના ડેટા ચોરી, ઓડિટ રિપોર્ટમાં પણ છેડછાડ, તેના મોબઈલ સહિતની ઝીવટપૂર્વક પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

જુઓ વિડિયો

આ પણ વાંચોઃ નડિયાદથી અંબાજી દર્શને ગયેલા યાત્રિકે સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 6 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 7 views

  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!