KHEDA: ડાકોર રણછોડરાય મંદિરના સેવકે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી, જાણો કરાણ

  • Gujarat
  • January 20, 2025
  • 0 Comments

ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં ફરી એકવાર નવો વિવાદ સર્જાયો છે. આ પહેલા VIP દર્શનને લઈ પણ વિવાદ સર્જાયો  હતો. ત્યારે હવે મંદિરના સેવક વિનોદ શિવશંકરે મંદિરના વર્તમાન મેનેજર જે.પી. દવેને પદ પરથી દૂર કરવાની માંગ સાથે ઠાસરા પ્રાંત કચેરીમાં રજૂઆત કરી છે.

સેવકે કરેલી અરજીમાં જણાવ્યાનુસાર છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી મેનેજર પદ સંભાળી રહેલા જે.પી. દવે મનસ્વી વહીવટ કરી રહ્યા છે અને મંદિરની પ્રાચીન પરંપરાઓનો છેદ ઉડાડી રહ્યા છે. ઉતરાયણના દિવસે રણછોડરાયના મંદિર તરફથી પાંચ ગાય અને વાછરડીઓનું દાન કરવાની વર્ષો જૂની પરંપરા તેમણે તોડી નાખી છે. ઉપરાંત, આ દિવસે ગાયોને કંસાર ખવડાવવાની પ્રથા પણ બંધ કરી દેવામાં આવી છે.

મંદિરના દરવાજે ઉપવાસ પર ઉતરવાની ચીમકી

સેવકે માત્ર પ્રાંત કચેરી, મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી અને ખેડા કલેક્ટર સહિતની વિવિધ કચેરીઓમાં પણ આ મુદ્દે અરજીઓ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો મેનેજરને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો તેઓ મંદિરના દરવાજે આમરણાંત ઉપવાસ પર ઉતરશે. જો કે ડાકોરમાં ચાલતી વર્ષો જૂની પરંપરા તૂટતાં ભક્તોમાં પણ રોષ છે. ત્યારે સેવકે કરેલી રજૂઆતથી મામલો વધુ ગરમાય તેવી શક્તાઓ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ કાર્તિક પટેલને કૌભાંડી સ્થળ ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો

Related Posts

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ
  • May 4, 2026

NEET Exam Kanthi Controversy: સુરતમાં તાજેતરમાં યોજાયેલી NEET-UG પરીક્ષા દરમિયાન એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમરોલી વિસ્તારની ગૌતમ સ્કૂલમાં જ્યારે પરીક્ષા આપવા આવેલી એક દીકરીની ગળામાંથી…

Continue reading
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો
  • May 4, 2026

Surat Molestation Case: સુરત શહેર જે પોતાની આધુનિકતા અને સલામતી માટે જાણીતું છે, ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી દીકરીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સિંગણપોર વિસ્તારમાં માત્ર ૧૫ દિવસના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

  • May 4, 2026
  • 2 views
NEET Exam Kanthi Controversy: સુરતમાં NEET પરીક્ષા દરમિયાન ધાર્મિક આસ્થા અને ડ્રેસ કોડ વચ્ચે ટકરાવ, દીકરીની કંઠી ઉતરાવતા પિતાનો આક્રોશ

Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

  • May 4, 2026
  • 5 views
Surat Molestation Case: સુરતમાં દીકરીઓ કેટલી સુરક્ષિત? સરનામું પૂછવાના બહાને 15 દિવસમાં બીજી યુવતી સાથે છેડતી, ATM સર્વિસમેન ઝડપાયો

Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

  • May 3, 2026
  • 10 views
Polymarket India Election Prediction: વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા પોલીમાર્કેટમાં 247 કરોડ રૂપિયાના દાવ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ પર સૌથી વધુ સટ્ટાબાજી

Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

  • May 3, 2026
  • 9 views
Teenager Mobile Addiction: સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતે બાળકોને બનાવ્યા હિંસક, હવે સુરક્ષા માટે તૈનાત કરવા પડે છે બાઉન્સર

Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

  • May 3, 2026
  • 10 views
Vasuki Indicus Fossil: ગુજરાતના કચ્છમાં મળ્યો 50 ફૂટ લાંબા પ્રાગૈતિહાસિક સાપ ‘વાસુકી ઇન્ડિકસ’નો અશ્મિભૂત અવશેષ, વૈજ્ઞાનિકો પણ ચકિત

Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો

  • May 3, 2026
  • 13 views
Beyt Dwarka Marine Archaeology Discovery: બેટ દ્વારકાના દરિયામાં મળ્યા 2500 વર્ષ જૂના વેપારના પુરાવા, રોમન સામ્રાજ્ય સાથેના સંબંધોના ખુલશે રહસ્યો