Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

Kutch: કચ્છના ધોળાવીરા ખાતે પ્રવાસન વિભાગ અને પુરાતત્વ વિભાગ દ્વારા લાયસન્સ વગરના આશરે 35 ગાઈડને સાઈટ પરથી દૂર કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો, ધોળાવીરાને યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કર્યા બાદ અહીં પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે.

નિયમ મુજબ, માત્ર માન્યતા પ્રાપ્ત (License holder) ગાઈડ જ પ્રવાસીઓને માહિતી આપી શકે છે. અધિકારીઓએ લાયસન્સ ન ધરાવતા સ્થાનિક યુવાનોને સાઈટ પર ગાઈડિંગ કરતા અટકાવી દૂર કરાયા છે,સ્થાનિક રહેવાસીઓ અને ગાઈડ્સનો દાવો છે કે તેઓ વર્ષોથી અહીં સેવા આપી રહ્યા છે અને આ તેમના રોજગારનો મુખ્ય સ્ત્રોત છે. અચાનક લેવાયેલા આ નિર્ણયથી તેમની આજીવિકા છીનવાઈ ગઈ હોવાથી તેમણે વિરોધ નોંધાવ્યો હતો.

પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓને સચોટ અને પ્રમાણિત ઇતિહાસની માહિતી મળે તે હેતુથી માત્ર તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા ગાઈડ્સને જ મંજૂરી આપવામાં આવી છે.સ્થાનિકોની માગ છે કે તેમને જ તાલીમ આપીને લાયસન્સ આપવામાં આવે જેથી બહારના લોકોની જગ્યાએ સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે,આ ઘટના બાદ ધોળાવીરાના સ્થાનિક ગાઈડ્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી.આ અંગે ત્યાંના સ્થાનિક ગાઈડ ચમન ભાઈ મકવાણા એ વધુ વિગતો આપી હતી જુઓ, વિડીયો

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!
  • March 12, 2026

Modi: રાજકીય પક્ષો જનતાને ઉલ્લુ બનાવીને તેમના પક્ષની જાહેરાત કરી માત્ર વોટબેંકની રાજનીતિ રમતા હોવાનું હવે ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભાજપ મોંઘવારીના મુદ્દા ઉઠાવી…

Continue reading
Farmer: ભાવનગરના મહુવામાં નિરમા લિમિટેડ વિરુદ્ધ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ ગજબની એકતા બતાવી હતી! જાણો, આજથી 15 વર્ષ પહેલાં શુ બન્યું હતું?
  • March 11, 2026

Farmer: ભાવનગર જિલ્લાના મહુવામાં નિરમા લિમિટેડના પ્રસ્તાવિત સિમેન્ટ પ્લાન્ટ સામેના મહુવા આંદોલનને લગભગ 15 વર્ષ પૂર્ણ થયા છે. આ આંદોલન ગુજરાતના ખેડૂત આંદોલનોમાં એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાય છે, આ લડતનું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

  • March 12, 2026
  • 1 views
Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત

Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

  • March 12, 2026
  • 4 views
Donald Trump: આખરે, ટ્રમ્પે હથિયાર હેઠા મુક્યા! કહ્યું કે અમેરિકા હવે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નો માર્ગ ખોલી નહિ શકે! દુનિયાભરમાં ટેન્શન

Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

  • March 12, 2026
  • 6 views
Rahul Gandhi: “નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ”: LPG સિલિન્ડર મામલે વિપક્ષનો જોરદાર હંગામો! ઈરાન યુદ્ધે ભારતના રાજકારણને દઝાડયું!

Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

  • March 12, 2026
  • 6 views
Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!

Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

  • March 12, 2026
  • 11 views
Iran War: જાણીતા વાસ્તુશાસ્ત્રી કુલદીપ સલુજાએ ઈરાન યુદ્ધ મામલે કરેલી ભવિષ્યવાણી જોવા માટે જુઓ, આ વિડીયો

Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”

  • March 12, 2026
  • 8 views
Iran War: ભારત જતા જહાજ પર ભૂલથી હુમલો કર્યાની IRGCની કબૂલાત! બે ભારતીયોના મોત! ભારતની ચેતવણી છતાં ઈરાન અડગ: “અમારી મંજૂરી વગર પ્રવેશ નહિ મળે!”