BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

BJP Learder: ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરતો BOBBY GATE કાંડ અચાનક કેમ પ્રકાશમાં આવ્યો છે? અને જેઓને ખબર નહોતી તેવા ન્યુ જનરેશનમાં આ વીડિયો ઉત્સુકતા જન્માવી રહ્યો છે.

ભાજપ મહિલા નેતા બોબીએ ભાજપના નેતાઓ નીતિન ગડકરી અને વિજય ગોયલ સહિતના સબંધિતો દ્વારા ભાજપમાં મહિલાઓનું કઈ રીતે શોષણ થાય છે? તે અંગે જે વિડીયો બનાવ્યો હતો તે હવે આઠ વર્ષ જુનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

આ વાયરલ થયેલા વિડીયો બાદ સબંધીતો દોડતા થઈ ગયા છે ત્યારે આવો જ એક બનાવ ગુજરાતમાં કચ્છના નલિયામાં 2017માં બનેલો સેક્સ કાંડ ગુજરાતમાં રાજકીય અને સામાજિક સ્તરે અત્યંત ચર્ચાસ્પદ રહ્યો હતો તે વાત તાજી થઈ છે.

■શું હતો મામલો?

એક પીડિત યુવતીએ નલિયાના કેટલાક સ્થાનિક ભાજપના નેતાઓ અને અન્ય શખ્સો વિરુદ્ધ સામુહિક દુષ્કર્મ (Gang Rape) અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી હતી, પીડિતાના આરોપ મુજબ, તેને નશીલા પદાર્થો આપીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું. આ સાથે જ તેની અશ્લીલ વીડિયો ક્લિપ્સ બનાવી તેને સોશિયલ મીડિયા કે અન્ય ગ્રુપોમાં વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવતી હતી.

આ કેસમાં શાસક પક્ષ ભાજપના સ્થાનિક નેતાઓના નામ સામે આવતા રાજકારણ ગરમાયું હતું. વિવાદ વધતા ભાજપે નલિયાના ચાર સ્થાનિક આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા,ઘટના બાદ ગુજરાતમાં મહિલા સુરક્ષા અને રાજકીય નેતાઓની સંડોવણી અંગે ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા મામલાની તપાસ માટે એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી હતી, આ મામલો જેતે સમયે ખૂબજ ગાજયો હતો અને ચર્ચામાં રહ્યો હતો, હાલમાં જે રીતે 8 વર્ષ જૂનો BOBBY GATE કાંડ અચાનક ચર્ચામાં આવ્યો છે તેજ રીતે નલિયા કાંડે પણ યાદ તાજી કરાવી છે.

આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 3 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 3 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 5 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ

  • September 28, 2026
  • 9 views
LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ