Donald Trump: અમેરિકન સેનાએ ઈરાનમાં ઘૂસવા પોઝિશન સંભાળી! 12 A-10C ફાઇટર જેટનો કાફલો તૈનાત! ઈરાને કહ્યુ “સર્વનાશ કરી નાખીશું!” ફાંકો હોયતો કાઢી નાખજો!

  • World
  • April 1, 2026
  • 0 Comments

Donald Trump: અમેરિકાએ તેના આગળના પ્લાન મુજબ ઈરાનમાં જમીની હુમલાની તૈયારી શરૂ કરી છે અને યુનાઇટેડ કિંગડમના RAF લેકેનહીથ બેઝ પર 12 A-10C થન્ડરબોલ્ટ II ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કરી દીધા છે સાથેજ ગમેત્યારે ગ્રાઉન્ડ ઓપરેશન હાથ
ધરાઈ શકે છે, 12 A-10C ફાઇટર જેટનો ઉપયોગ અમેરિકન પાય દળોને ટેકો આપવા અને ક્લોઝ એર સપોર્ટ મિશન માટે થાય છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની તૈનાતી જમીની સૈન્ય કાર્યવાહીની તૈયારીઓ હોઈ શકે છે.

ઈરાનની અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી

અમેરિકાની ઈરાનમાં પાયદળ ઉતારવાની તૈયારી મામલે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે અમેરિકાના જમીની હુમલાના જવાબ આપવા માટે ઈરાન સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું, “અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ.” જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઈરાન પોતે જમીની યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ જો આવું થયું તો ઈરાન તેઓ જોરદાર જવાબ આપશે.

અરાઘચીએ કહ્યું કે ઈરાન સંઘર્ષ ચાલુ રાખશે,તેમણે કહ્યું કે દેશની સુરક્ષા સર્વોપરી છે, તેના માટે ઈરાન કોઈપણ હદ સુધી જઈ શકે છે તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ આગામી 2 થી 3 અઠવાડિયામાં સમાપ્ત થઈ શકે છે, તેમણે દાવો કર્યો કે અમેરિકાએ પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે અને ઓપરેશન અંતિમ તબક્કામાં છે જોકે ઈરાને કહ્યું છે કે તેઓ એકધારા 6 મહિના સુધી અમેરિકા અને ઈઝરાયેલ સામે લડવા સક્ષમ છે પછી તે હવાઈ હુમલો કે જમીની હુમલો કેમ ન હોય! તેથી કોઈને ફાંકો હોયતો મન માંથી કાઢી નાખવા વળતો શાબ્દિક હુમલો કરતા આ યુદ્ધ સહેલાઈથી પતી જાય તે કહેવું મુશ્કેલ છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ
  • July 22, 2026

Houthis Saudi Blockade: મધ્ય પૂર્વમાં પહેલેથી જ વધી રહેલા તણાવ વચ્ચે હવે વધુ એક ગંભીર ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યમનમાં સક્રિય હૂથી બળવાખોર સંગઠને સાઉદી અરેબિયા સામે નૌકાબંધી…

Continue reading
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા
  • July 22, 2026

Trump Generic Medicine Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની “અમેરિકા ફર્સ્ટ” વેપાર નીતિ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો છે, જેનો સૌથી મોટો ફટકો ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને લાગી શકે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

  • July 22, 2026
  • 4 views
Student Protest Police Violence: દિલ્હીમાં વિદ્યાર્થી આંદોલન, પોલીસ કાર્યવાહી અને ઉઠેલા ગંભીર સવાલો વચ્ચે વધતી ચર્ચા

NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

  • July 22, 2026
  • 3 views
NEET Paper Leak Protest: વિદ્યાર્થીઓના આંદોલનથી સરકારની જવાબદારી સુધી, વિશ્વસનીયતા અને લોકતંત્ર પર ઊભા થયેલા સવાલો

Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

  • July 22, 2026
  • 7 views
Narendra Modi Resignation: રાજીનામાં માંગ્યા પણ મોદીએ 25 વર્ષમાં ક્યારેય આપ્યા નહીં, પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના રાજીનામાની સૌથી વધારે માંગણી અર્જુન મોઢવાડીયાએ કરી હતી

BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો

  • July 22, 2026
  • 8 views
BJP Downfall: ભાજપના પતનની શરૂઆત? સરકાર સામે વધતા જનઅસંતોષ પાછળના 5 મોટા કારણો

Houthis Saudi Blockade: હોર્મુઝ બાદ હવે બાબ-અલ-મંદેબ પર ખતરો! હૂથીઓની ધમકીથી વૈશ્વિક વેપાર પર મોટું જોખમ

  • July 22, 2026
  • 6 views

  • 14 views
Trump Generic Medicine Tariff: ટ્રમ્પનો 200% ટેરિફનો મોટો દાવ! ભારતીય જેનેરિક દવાઓ પર અમેરિકાની નવી નીતિથી ફાર્મા ઉદ્યોગમાં ચિંતા